Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
શ્રી અઇમુત્તામુનિવરનો સઝાય
[૪૯
શ્રી અઈમુત્તામુનિવરની સજઝાય
(૩૬૪)
આધા આમ પધારેા પૂજ્ય, મુજ ધેર વેારણ વેલા. એ દેશી વીર જિષ્ણુ દને વાંઢીને, ગૌતમ ગાચરી સંચરીઆ; પેાલાસપુર નગરીમાંહિ, ઘર ઘર આંગણુ ક્રીઆ. આઘા૦-૧ અંણે અવસર અમિત્તે રમતે, મન ગમતા મુનિ દીટા; કંચન વરણી કાયા નિરખી, મનમે લાગ્યા મીઠા. આઘા૦૨ એલ્ચા કુમર અમીરસ વાંણી, એહ કહો કુણુ અભિરાંમ; ખરે મારે પાય અલવાળું, ભમવે કેણે કાંમે. આ॰- ૩ સાંભલ રાજકુમર સેાભાગી, શુદ્ધ ગવેષણા કીજે; નિરતિચારને નીરદૂષણ, ઘર ઘર ભિક્ષા લીજે. આધા૦- ૪ આવે આજ અમારે મંદિર, કહેશે। તે વિધ કરશું; જે જોઈએ તે જીગતે કરીને, ભાવે ભિક્ષા દેશું. આધા− ૫ ઈમ કહી ઘર તેડી ચાલ્યો, આવ્યો મન આણુ દે; શ્રીદેવી રાંણી દેખી, વિધિ શું ગૌતમ વઢે. આધા- ૬ આજ અમારે રતનચિંતામણિ, મેહ અમિયે વૃટા; કહે અમ આંગણુ સુરતરૂ લીએ, ગૌતમ નયણે દીઠા. આ॰- ૭ રે બાલુડા બહુ બુદ્ધિવંતા, ગણધર ગૌતમ આવ્યા; થાલ ભરીને માદક મીઠા, ભાવે શું વહેારવ્યા, આધા૦- ૮ વંદીને પાય કુંમર મુનિવરના, હાથ મેલાવ્યે। માથે; વાળાનું કહા તેા માતાજી, ઈમ કહી ચાલ્યે! સાથે. આ૦- ૯ કુમર કહે આ ભાજન આપે!, ભાર ઘણા પ્રભુ પાસે; ગૌતમ કહે અમે તેહુને આપું, ચારિત્ર લે ઉલ્લાસે. આ૦-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/2d92d3fe6453945485eba8a2ddc58d34e02af2d75860242bfcd50544619fb405.jpg)
Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540