Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૪૭૦]
શ્રી જૈન સઝાય સંગ્રહ
ચારિત્ર લઇશ હું તુમ પાસે, ભાર દીઓ મુજ હાર્થે; ગૌતમ કહે અનુમતિ કેહની, માએ મેલાવ્યો સાથે. આ૦-૧૧ ગુરૂ જ્ઞાને મન જાંણી, દીક્ષા દીધી તેહને; વૃદ્ધ મુનિને ભળાવી દીધા, મુનિ મારગ દ્યો એને. આ૦-૧૨ તિર્ણ અવસર અઈમુત્તો ચાલે, સાધુ સંઘાતે વનમાં, નાનકડું સરોવર નીરે ભરીયું, દેખી હરો મનમાં. આ૦-૧૩ નાનું સરોવર નાનું ભજન, નાવ કરી અઈમુત્ત; વલતાં તે સાધુજી દેખી, બાલક રમત રમતે. આઘા -૧૪ બોલાવે તે મુનિ બાલકને, એહ આપણ નવિ કીજે; છ કાય જીવ વિરાધના કરતાં, દૂરગતિનાં ફલ લીજે. આ૦-૧૧ લાજ ઘણી મનમાં ઉપની, સસરણ માંહી આવ્યે; ઈરીયાવહીયા તિહાં પડીકમતાં,ધ્યાન શુકલ મન ધ્યા. આ૦૧૬ કેવલજ્ઞાન તિહાં ઉપનું, ધન ધન મુનિ અઈમુત્તા શુદ્ધ મને ચારિત્ર પાલી, તે મુનિ મુગતિ પહોત. આ૦-૧૭ ગૌતમ આદિ અઈમુત્તા સરીખા, ગુણવંતા રિષીરાયા; લખમી મુનિ કરજેડી વંદે, તે મુનિવરના પાયા. આ૦-૧૮
પંદર તિથિની સજઝાય
સકલ વિદ્યા વરદાયિની, શ્રી સરસતી માય; અહનિશ તેના પ્રેમશું, પ્રણમું જિન પાય- ૧ તાસ પસાથે ગાવસ્યું, પંદરે તિથિ વાર; મત્સર શું કહેતા નથી, માહરી મતિ સારૂ – ૨ પડો કૂપ સંસારમાં, નવિ ઈચ્છે પ્રાણી; તો સેવ શ્રી સાધૂને, નિર્મલ મતિ આણી.- ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540