Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
શ્રી જૈન સજઝાય સંગ્રહ
નૈમિ નિણંદ સમેસર્યા રે લાલ. વનપાલે દીધી વધામણી રે, આવ્યા નેમ જિર્ણોદરે; ભાગી. નામ સુણિ જિનજી તણે રે લાલ, હરખ્યા કૃષ્ણ નરિંદ રે.
સોભાગી. નૈમિત્ર-૨ ચતુરંગી સેના સજી રે લાલ, કાન્હન વંદન જાય રે, સોભાગી. થાવગ્રાસુત સુંદરું રે લાલ, પ્રણમી જિનજીના પાય રે.
ભાગી. નેમિ-૩ વાણી જેજન ગામિની રે લાલ, દે જિનવર ઉપદેશ રે; સોભાગી મીઠી સાકર સારીખી રે લાલ, સાંભલે કૃષ્ણ નરેશ રે.
સોભાગી. નેમિ-૪ દશે દ્રષ્ટાંતે દેહિલે રે લાલ, માંનવને અવતાર રે, સોભાગી. ભવભવ ભમતાં પામીરે લાલ, લહી કુણુ હારે ગમાર રે.
સોભાગી. નેવ-૫ કુટુંબ સહુકો કારમે રે લાલ, એકજ નિશ્ચલ ધમ રે; સોભાગી, અલ્પ જ સુખને કારણે રે લાલ, કાંઈ બધે બહુ કર્મ રે.
સોભાગી. ને-૬ વાણી સુણ વૈરાગી રે લાલ, થાવરચા સુકુમાર રે; સોભાગી. ' અનુમતિ આપે મારી માતાજી રે લાલ, લેર્યું સંયમભાર રે..
સોભાગી. ને-૭ ઢાળ બીછા
(૩૬૮) માત કહે સુત સાંભળો, સંયમ વિષમ અપાર રે, ચારિત્ર
ચિત્ત વસ્યા. તું સુકુમાલ છે નાન્હડો, સૂણ મેરા પ્રાણ આધાર રે
ચારિત્ર-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/3609df900072f5979a0538c79a3683d706f7dac5131f5e911726e4584cfb38b0.jpg)
Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540