Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 518
________________ શ્રી શીલની સજઝાય [૪૬૧ અસુર સવારેને અગોચર, એકલાં નવિ જાઈયેં; સહસાતકારે કામ કરતાં, સેહિજે શિયલ ગમાવીયે.-૨ ચાલ–નટ વિટ નર શું રે નયણ ન જેડીયે; મારગ જાતાં રે આથું ઓઢીયે. ઉથલ-આવું તે ઓઢી વાત કરતાં, ઘણું તે રૂડા શેભર્યો, સાસુ અને માંના જણ્યા વિના, પલક પાસ ન ભર્યો; સુખ દુઃખ તે પુન્ય સારૂ, પણ કુલ આચાર ન મૂકીયે, પરવશ થાતાં પ્રાણ તજીયે, શિયલ થકી નવિ ચૂકી.-૩ ચાલ-વ્યસની સાથે રે વાત નવિ કીજીયેં, હાથે હાથે રે તાલી નવિ લીજીયે. ઉથલ-તાલી ન લીજે નજર ન દીજે, ચંચલ ચાલ્ય ન ચાલી, વલી દ્વેષ બુધે વસ્તુ કેની, હાથ ન ઝાલીયેં; કેટિ કંટ્રપ રૂપ સુંદર, પુરુષ પેખી નવિ રાચીઈ, તે તણખલા ગણી તોલે, ફરી સામું ન જોઈયે. ૪ ચાલ-પુરુષ પિયારો રે વલી નવ વખાણીયે; વૃદ્ધ તે યે પિતા સમોવડ જાણીયે. ઉથલ-જાણી પિઉ વિના પુરુષ સઘલા, સહદર સમવડે, પતિવ્રતા ધર્મ જોતાં, નાવે કેઈ તડો વડે; કુરૂપ કુષ્ટિ કુબડેને, દુષ્ટ દુર્બલ નર ઘણે, ભરતાર પામી ભામિની તે, ઈંદ્રપે અધિક ઘણો. ૫ ચાલ-અમરકુમારે ? તજી સુરસુંદરી, પવનંજયે રે અંજના પરિહરી, ઉથલ-પરિહરી રામે સીતા વનમાં, નલે દવદંતી વલી; ' મહા સતીજી પ્રબલ કન્ટે, શિયલ થકી તે નવિ ચલી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540