Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૪૬૮]
શ્રી જૈન સઝાય સંગ્રહ
(૩૬)
સંજમ પાલી એ દેવ થયા ગુણ ગાઈએ હે લાલ, થયા મુનિ દશરથ કહે શીલ ધર્યા સુખ પાઈએ હો લાલધૂ૦-૧૧ શ્રી ભવદવ તથા નાગિલાની સજઝાય
(૩૬૩). ભદેવ ભાઈ ઘર આવીયા રે, પ્રતિબોધવા મુનિરાય રે; હાથમાં દીએ ઘીનું પાતરું રે, વીરા મુને આઘેરે વોલાવ રે.-૧ અરધ મંડિત ગેરી નાગિલા રે, ખટકે મારા હિયડાંમાંહે રે; સાલે મોરા હિયડલા માંહે રે, નવ પરણિત ગેરી નાગિલા રે–૨ ઈમ કહીને ગુરૂજી પાસે આવીયા રે, ગુરૂજી પૂછે કાંઈ દિક્ષાને
છે ભાવ રે; લાજે નકારે નવિ કીયો રે, દિક્ષા લીધી ભાઈજીને પાસ રે.-૩ ચંદ્રમુખી મૃગલોયણી રે, વિલપંતી મૂકી ઘરની નારી રે; ભવદેવભાઈએ મુજને ભેલ રે, હવે કરસ્ય કિસ્યો વિચાર રે હા ! હા ! મૂરખ મેં કર્યું રે, કાંઈ પડી કષ્ટ જજાલ રે, બાર વરસ ઈણી પરે વહી ગયા રે, કાંઈ ધરતે નાગિલાને
ધ્યાન રે. ૫ ભદેવ ભાગે ચિતે તિહાં આવીયા રે, અણ ઓળખી તિહાં
પૂછે વાત રે, કહે કેણે દીઠી ગોરી નાગિલા રે, અમે સંયમ છેડવા તે
નારી ભણે સુણે સાધુજી રે, વચ્ચે કોઈ ન લીએ આહાર રે, હસ્તિ ચઢી ખર કોઈનવ ચઢે રે, ચેતે ચેત ધરમના જાણ રે.-૭ નાગિલાએ નાહ સમજાવીઓ રે, વલી લીધે સંયમ ભાર રે; ભદેવ દેવલોક પામીએ રે, સમયસુંદર કહે સાર રે.-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540