Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
શ્રી પરસ્ત્રી સંગ નિવારણ સજઝાય
[૪૫૯
--
-
-
-
માંહી તે કાલિ અતિ રસાલી, વાણી મીઠી સેલડી,
સાંભલી ભોલા રખે ભૂલે, જાણો વિષ વેલડી. ૫ ચાલ–સંગ નિવારે રે પર રામા તણે;
શક ન કીજે રે મન મિલવા તણે. ઉથલ-શેક સ્થાને કરો ફેકટ, દેખવું પણ દેહીલું,
ખિણ સેરીઈ ખિણ મેડીઈ, ભમતાં ન લાગે સેહીલું; ઉસાસને નિસાસ આવે, અંગ ભાગે મન ભમે,
કાંમ તાપે દેહ દાઝે, અલ દીઠું નવિ ગમે. ૬ ચાલ–લાગી જાઈ રે મનથી કલ મલે;
ઉનમારગ થઈ રે અલલફલલ લ. ઉથલે-લવે અલફિલલ ઈમ જાણી તે, મેહ ગહેલે મન રડે, - મહા મદન વદન કઠન જાણી, મરણ નિવાર્ય ત્રેવડે; એ દશે અવસ્થા કામ કેરી, કંત કાયાને દહે, એહવું ચિત્ત આણું તને પ્રાણી, પારકીથી નવિ સુખ
લહે. ૭ ચાલ–પર નારીના રે પરભવ સાંભળે;
કંતા કીજે રે ભાવિ નિરમલે. ઉથલ-નિરમલે ભાવે નાહ સમજે, પર વધુ રસ પરિહર,
ચાંપી કીચક ભીમસેને, સીલા હેઠલ સાંભલ્ય; રણ માંહી રાવણ દશે મસ્તક, રડવડડ્યાં તે ગ્રંથે કહ્યાં, તિમ મુંજ નરપતિ દુખ પૂંજ પામ્યા, અપજશ જગ
માંહે રહ્યો.- ૮ ચાલ–શિયલ સુરંગા રે માણસ મહીયે; વિણ આભરણે રે જગ
મન મોહીયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/10b3aaede5ff20281bb144bb865d3dd2330b7808a6e51b311b6e4170a2e7be5d.jpg)
Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540