Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૫૮]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
કાછડી છુટે કહે લંપટ, લોક માંહી લાજીયે,
કુલ વિષે ખંપણ રખે લાગે, સગા માંહી કિમ ગાજી-૧ ચાલ–મૃગ તૃષ્ણાથી રે તૃષા નવિ ટલે,
વેળુ પિલે રે તેલ ન નીસરે. ઉથલ-નવિ નીસરે પાણી વાવતાં, લવ લેશ માખણને વલી,
બુડતાં બાચકા ભર્યા ફીણે, તર્યા વાત ન સાંભલી; તિમ નારી રમતાં પર તણી, સંતોષ ન વલ્યો એક ઘડી,
ચટપટીને ઉચાટ લાગે, આંખે નાવે નિંદ્રડી. ૨ ચાલ–પ્રીત કરતાં રે પહેલું ધ્રુજીઈ,
રખે કઈ જાણે રે મનશું બીજીઈ ઉથલો-બીજીયે રે મન શું રિઈ, પણ જગ મલ છે નહીં,
રાતિ દિવસ વિલપતાં જાઈ, ઈમ આવટી મરવું સહી, નિજ નારીથી સંતોષ ન વધે, પરનારીથી કહે શું હસ્ય,
ભયે ભાણે તૃપત ન થયે તે, એઠ ચાટ શું થયે. ૩ ચાલ-જેહ ચટકે રે રંગ પતંગને;
તેહવે ચટકે રે પર સ્ત્રી સંગને. ઉથલ-પર સ્ત્રી કે પ્રેમ પિઉડા, રખે તું મન આણેશ રે,
દિન ચાર રંગ સુરંગ રૂડે, પછી નહીં રહે નીર ધરો; જેહ ઘણુ સાથે નેડ મંડે, છાંડ તેહ શું વાતડી,
ઈમ કર જાણી તું નાહલા, પરનારી સાથે પ્રીતડી. ૪ ચાલ-જેહ પતિ વહાલો રે છડે પાપણી;
પર શું રાચે રે પ્રેમે સાપણી. ઉથલ-સાપણ સરખી વેણ નિરખી, રખે શિયલથી તું ચલે,
આંખને મટકે અંગ લટકે, દેવ દાનવને છલે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540