Book Title: Jain Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 504
________________ સરલ સ્વભાવે શ્રી માતંદીપુત્ર સઝાય [૪૪૭ માર્કદી પુત્ર સંયતી રે લાલ, પૂછે પ્રસન વિચાર. મ. ૧ ભવિયણ શઠતા ઠંડીએ રે લાલ, શઠ ભાવે નહિ પાર. મ0 આંક. ભૂ જલ વણસઈ કાઈયા રે લાલ, કાફ લેસા વંત, મ. એકાવતારીકે હોએ રે લાલ, હે ઈ વીર કહેત. મભ૦ ૨ તેહ સુણી મન ગહગહિઓ રે લાલ, અવર શ્રમણને કહેય; મ૦ તિણે અણુસહતે કરિ રે લાલ, નિશ્ચય જિનને પૂછય. મ. ભ૦ ૩ ભગવતી શતક અઢારમે રે લાલ, ભાખે એહ અધિકાર; મ. માનવિજય વાચક કહે રે લાલ, છાંડે હઠ નિરધાર. મ૦ ભ૦ ૪ ઈતિ શ્રી માતંદીપુત્રની સક્ઝાય સંપૂર્ણ. ૨૯ શ્રી દક્ષતામાં સજઝાય (૩૪૮) પટખંડ ચક્ર સુંદર. એ રાગ. સમકિત તાસ વખાણીએ, જેહ ને જિનજી સહાય રે; જે અન્યતીથી વયણડે, છલીયા પણ ન છલાય રે. જિન ધર્મે કરે દ્રઢપણું, તેહની પ્રસિદ્ધિ ગવાય છે. આંકણી. ૧ રાજગૃહી નગરી વસે, શ્રાવક મઅ નામ રે, ચા વીરને વાંદવા, મિલઈ અન્યતીથિ તામ રે. જિન૨ કાલેદાયી પ્રમુખ બહુ, પછે પંચાસ્તિકાય રે, જિન ભાખ્યા કિમ માનીએ, કહે મછુક તિણિ હાય રે. જિન. ૩ કાજ વિણા કિમ જાણીએ, તવ બેલ્યા ફિરી તેહ રે; સમણે પાસક તું કર્યો, જેણે ન જાણે એહ રે. જિન૪, તવ મહુક કહે વાયુ, અરિણિ અગનિને દેખ રે; ગંધ પુગલ દધિ પારના, સરગના રૂપને પેરે. જિન ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540