SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંખ શ્રાવકની સઝાય [૪૩૯ ^wwww w wwwwwwwwwwwwww w w w - રાગ ઘેરણું (૩૩૯) ઈણિ પરે રાજ કરંત-એ રાગ ચઢતે ભાવઈ જે કરે રે, ધરમી ધરમનાં કામ; તેહ વિશેષે વખાણુંએ રે, લીજે પૂરિ તસ નામ રે. ભવિ. ૧ વિજન ગુણધરે, ધરમ છે શુભ પરિણામ રે. આંકણ. સાવર્થીિ નયરી વસે રે, સમણોપાસક ભૂરિ; તેહ માંહે સંખ મૂખ્ય છે રે, શ્રાવક ગુણે ભરપૂર છે. ભ૦ ૨ એકદા વીર સમસરિયા રે, વાંદવા શ્રાવક જંત; વલતા સંખ કહે કરે રે, ભજન સામગ્રી તંત રે. ભ૦ ૩ જીમી પાખી પિસહે રે, કરસ્યું સરવ સંજુર; વલતુ ચિંતે એકલે રે, ચઉહિ પિસહ જુત્ત રે. ભ૦ ૪ ઘરિ જઈ ઉ૫લા નારીને રે, પૂછી પૌષધ લીધ; પુકુખલી ભેજન નીપને રે, તેડવા આવ્યા સમૃદ્ધ રે. ભ૦ ૫ વંદી કહે ઉપલા કરિઓ રે, પિષધ પિષધશાલિક તિહાં જઈ શંખ નિમંત્રીએ રે, કહે જિમ ચિત્ત ચાલિ રે. ભ૦ ૬ તવ ઘરિ જઈ પુખલી જમ્યા રે, સરવ સાધરમીક સંગી; વંદે પ્રભાતે વીરને રે, પોષધી પણિ સંખ રંગી રે. ભ૦ ૭ વાર્ય સંખને હીલતા રે, વિરે શ્રાવક તેહ, સુદખુ જાગરીઆ જગી રે, દઢધર્મો છે એહ રે. ભ૦ ૮ ફલ પુછી સંખે ક્રોધનારે, કીધા શ્રાવક સંત; વિનય કરીને ખમાવતાં રે, ધન્ય એહવા ગુણવંત રે. ભ૦ ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy