SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦] શ્રી જૈન સજઝાય સંગ્રહ ભગવતી બારમા શતકમાં રે, એહ કહિએ અવદાત; પંડિત શાંતિવિજય તણા રે, માનવિજય કહે ખ્યાત રે. ભ૦ ૧૦ ઈતિ શ્રી વદ્ધમાન પરિણામે સંખ શ્રાવકની સજ્જાય. સંપૂર્ણ–૨૧ શ્રી શય્યાદાને જયંતી સજઝાય (૩૪૦) રાગ જયસિરી જબુદ્વીપના ભરતમાં-એ રાગ. ધન્ય ધન્ય તે જગ જીવડા, સુદ્ધ વસતિનું દાન રે; આપે જે સવિ સાધુને, તેહમાં જયંતી પ્રધાન રે. ધન્ય૦૧ સંબી નગરી ભલી, રાણે મૃગાવતી જાત રે; રાય શતાનીક નંદન, ઉદયન નૃપ વિખ્યાત રે. ધન્ય૦૨ શ્રમણની પૂરવ શય્યાતરી, ભૂયા તાસ જયંતી રે; વંદી પરિજન સંઘાતઈ રે, વીરને પ્રશ્ન પૂછતી રે. ધ૦ ૩ ગિરૂઆ જીવ કેણે હુએ, જિન કહે પાપસ્થાને રે; તસ વિરમણે લહુઆ હુએ, ફિરી પુછે બહુમાન રે. ઘ૦ ૪ ભવ્ય સવે જો સીઝસ્પે, તો તસ વિણ જગ થાવે રે, કાલ અનાગત ભાવના, તિહાં શ્રી વીર દેખાવે રે. ધ. ૫ સૂતા કે ભલા જાગતા, દુર્બલ કે ભલા બલીયા રે; આલસૂ કે ભલા ઉદ્યમી, ઈશ્ન પૂછે અકકલીઆ રે. ધ૦ ૬ પહેલે બોલે અધરમી, બીજે ધરમી જાણ રે; ઈમ ઉત્તર કહે વીરજી, રીઝી નિસુણી વાણિ રે. ૧૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy