________________
શ્રી શય્યાદાને જયંતી સઝાય
[૪૪૧
ઇંદ્રિય તંત્રતા ફલ સુણી, ચારિત્ર લેઈ સુરંગ રે; - કર્મ ખપાવી મોક્ષમાં, પામી સુખ અભંગ રે. ધ૦ ૮ ભગવતી બારમા શતકમાં, એ કહિઓ અધિકાર રે; પંડિત શાંતિવિજય તણે, માન કહે સુવિચાર રે. ધ૦ ૯
ઈતિ શ્રી શય્યાતર વિષયે સજઝાય-૨૨ શ્રી ઉદયન રાજર્ષિ સજઝાય
(૩૪) - રાગ ખંભાયતી
સીત હરી રાવણ જ આયે–એ રાગ. ઉદિતદિત પુરૂષા અવિરોધે, સવિ પુરૂષારથ સાધે રે; રાજરિદ્ધિ લીલા અનુભવતા, વિષય કષાયે ન બાધે રે. ૧ ભવિ પ્રાણીરે ચરમ રાજરિષિ વંદે રે; જિણે મન માંહૈ વિવેક ધરીને, ઉનમૂલ્ય ભવ કદ રે.
ભવિ આંકણી. ૨ સિંધુવીર પ્રમુખ જનપદને, સેલ દેસને જે રાય રે, વીતભય આદિ પુર ત્રિશ્યસે, સઠિ જસ કહેવાય છે. ભ૦ ૩ મહસેનાદિ મુકુટબદ્ધ દસનો, રાયા રાય વિરાજે રે, રાય ઉદાયન સમણોપાસક, રાણી પદમાવતી છાજે રે. ભ૦ ૪ એકદા સિહ માંહે ચિંતે, ગામ નગર ધન્ય તેહ રે; જિહાં જિન વિચરે ધન્ય રાજાદિક, વીરને વંદે જેહ રે. ભ૦ ૫ ઈમાં આવે તે હું પણિ વંદુ, જાણિ એમ વિચાર રે; ચંપાથી જિન વીર પધાર્યા, કરતા સુપરિ વિહાર રે. ભ૦ ૬ વાંદિ દેશના નિસુણે રાજા, ચારિત્ર લેવા ઉમાહ્ય રે; અભીચિકુમરને રાજ્ય સુપેવા, જાઈનિજ ઘરે ધાયો રે. ભ૦ ૭
વિવિ ઉતમયે માંકણી ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org