SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨] - શ્રી જૈન સજઝાય સંગ્રહ - - - - - * *** * ************** ***→** *** માનતિ થી તમને મારગે જાતા ચિંતે અભીચિ,એક જ સુત મુજ વાહલો રે; રાજ્ય ભેગવી ભાગ લેલુપી, નરગે જાયે ઠાલો રે. ભ૦ ૮ કેસી ભાણેજને ઈમ વિચારી, દેઈ રાજ્ય વિશાલ રે; ચારિત્ર લેઈ કર્મ ખપાવી, સિદ્ધિ હિત મયાલ રે. ભ૦ ૯. અભીચિકુમાર મન માંહે દૂણે, જઈ કુણુંકને સેવે રે; દેસવિરતિ પાલને અંતે, અણુસણ પક્ષનું લેવે રે. ભ૦૧૦ તાતસ્ય વેર વિના આલોયે, ભુવનપતિમાં જાય રે; ઉપજી વિદેહે સિદ્ધિ જાયે, અદભુત વ્રત મહિમાય રે. ભ૦૧૧. ભગવતી તેરમે શતકે ભાખ્યું, એ રિષિરાજ ચરિત્ર રે; માનવિજય ઉવઝાયે પ્રકાસી, કીધે જન્મ પવિત્ર રે. ભ૦૧૨. ઈતિ શ્રી ઉદયન રાજર્ષિ સક્ઝાય.-૨૩ શ્રી ગૌતમ સજઝાય (૩૪૨). એ સખિ અભિય રસાલ કે-એ રાગ. શ્રી ગૌતમ ગણધાર, નમે ભવિકા જનારે, નવ દિક્ષા દિવસથી જેહ, રહિએ નહી ગુરૂ વિના રે; ૨૦ અષ્ટાપદગિરિ ઇંગિ, જઈ જિન વંદીયા રે; જ વલતા તાપસ પરસેં, ડિબહિયા રે. ૫૦ ૧ મારગે જાતાં તે સવે, થયા કેવલી રે, તસ પરખદમાંહિ વીર સમીપે ગયા ભલી રે; પ્રભુને વંદે એમ કહેતો ગાતો રે; વારિ વીરે તાસ ખમાવે ઉત્તમે રે. ૨. તવ તે અફતિ કરતે કેવલ કારણે રે, વયણે બેલા વીર જિને ચિત્ત કારણે રે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy