________________
શ્રી ગૌતમ સજઝાય
[૪૪૩.
*
*
ન
નેહે ચિર સંબંધ તું છે, મુજ ઉપરિ રે, ચિર પરિચિત ચિર સંસ્તુત ચિર સેવિત ખરે રે. ૩. ચિર અનુગત અનુ કૂલ પણે વર ચિર રે, પૂરવ ભવનું એમ રહિઓ મન તુઝ થિર રે; ઈહાંથી ચવ્યા પછી દેય થાણ્યું સરિખાપણે રે, હરખે ગાતમ તવ ફિરી પૂછે જિન ભણે રે. ૪ આપણની પરે જાણે અનુત્તર સુરવર રે, ઈમ આસ્વાસ્ય વીરે નમે ગૌતમ નરા રે; ચઉદને શતકે વીર વયણ કહિયાં સૂત્રથી રે, માનવિજય ઉવઝાય વખાણે વૃત્તિથી રે. ૫.
ઈતિ શ્રી ગૌતમસ્વામીની સઝાય–૨૪ વ્રત દતાયાં શ્રી અંબડ સજઝાય
(૩૪૩) ત્રિભુવન તિલક સેહામણો રે–એ રાગ. ધન્ય ધન્ય તે જગે જીવડા રે, પ્રાણુતે પણ જેહ રે; ધરમી જન મૂકે નહી વ્રત મૂલગાં હો લાલ. વ્રતને મહિમા
અછેહ રે. ધન્ય અંબડ પરિવ્રાજક તણું રે, શિષ્ય સઈ સાત પ્રધાન રે, ધ૦ પુરિમતાલપુરિ સંચરિઆ રે, કંપિલપુરથી મધ્યાન્હ રે..
ધન્ય૧ પચ્ચખાણ અદત્તના રે, ન મિલ્યા જલ દાતાર રે, ધ સંચિત જલ નઠઈ સવે રે, કરે અણસણ ઉચ્ચાર રે. ધરમિટ ૨ બ્રહ્મસરગે તે ઉપનારે, જુઓ જુઓ વ્રત મહિમાય રે; ધટ ગૌતમ પૂછે વીરને, કંપિલ્યપુરિ બહુ હાય રે. ધરમી. ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org