________________
-૪૪૪)
શ્રી જૈન સજઝાય સંગ્રહ
અંબડ જમે તે કર્યું રે, જિન કહે વેકિય શક્તિ રે; ૧૦ તેણીએ જન વિસમાપવારે, કરે તનુની શત વ્યક્તિ રે. ધ૪ આરાધી ગૃહિ ધર્મને રે, બ્રહ્મસરગિ સુર થાય રે; ધ. તિહાંથી વિદેહે સીઝચ્ચે રે, ચઉદમે શતકે એ કથાય રે. ધ. ૫
ઈતિ શ્રી વ્રતે અખંડ પરિવ્રાજક સજઝાય-૨૫ શ્રી ગુણ પ્રશંસા સજઝાય
(૩૪૪)
મન મધુકર મહી રહ્યોએ રાગ. સમકિત દછી દેવતા, સાધુ પ્રમુખની ભક્તિ રે; - ભગવંતે પરસંસીએ, કિમ નિંદીજી કુણ્યક્તિ રે.
ભવિયણ ગુણ પરસંસીએ,આદરીએ નિજ શક્તિ રે. આંકણું. ૧ રાજગૃહે શક વીરને, પૂછે આગ્રહ ભેદે રે; જિન કહે પંચ અવગ્રહા, પહિલે ઇંદ્રને વેદ છે. ભ૦ ૨ તેહ છે લેક અરધ મિતે, રાજ અવગ્રહ બીજે રે; પૂરણ ભરતાદિક સમે, ગાહાવઈને ત્રીજે રે. ભ૦ ૩ નિજ નિજ દેશ પ્રમાણ તે, ગૃહ લગઈ સાગારીનો રે; સાધરમિકને પાંચમે, પંચ કોશ લગીને રે. ભ૦ ૪ તવ ઈદે કહે આજના, સાધુને હું અણું જાણું રે; તેહ ગયા પછી ગતમો, પૂછે જાણઈ ટાણું રે. ભ૦ ૫ એહ કહે છે તે ખરૂં, જિન કહે સાચું માને રે; સાચા બેલે એ સહી, નહી જૂઠા બોલવાને રે. ભ૦ ૬ ઈમ ઉપવૃહણ કીજીએ, સોલામું શતક વિચારી રે; પંડિત શાંતિવિજય તણે, માન કહે હિતકારી રે. ભ૦ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org