Book Title: Jain Satyaprakash 1940 03 SrNo 56
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [[રરર] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૨ માટે તેનો અર્થ કરનાર થાય છે. એથી અવયવોથી નો શબ્દનો અર્થ ગતિ (ગમન) કરનાર થયે, પરંતુ જે શબ્દનો અર્થ ગમન કરનાર એ થતો નથી, માટે ગે શબ્દ એ અવયવાર્થનો ત્યાગ કરીને પિતાને અભિમત એવો વૃષભ અર્થ સમુદાય શક્તિથી સમજાવ્યો. આ પ્રમાણે બીજા પણ જે શબ્દો અવયવાર્થની અપેક્ષા સિવાય જ સમુદાય શક્તિથી અર્થને સમજાવતા હાય તે રૂઢ શબ્દો સમજવા. ગરૂઢ શબ્દનું સ્વરૂપ–ોગ રૂઢ શબ્દ “ગ” અને “રૂઢ' એમ બે શબ્દો મળીને થયેલ છે. તેમાં પૂર્વે બતાવ્યા પ્રમાણે વેગ શબ્દને અર્થ અવયવશકિત અને શબ્દને સમુદાય શકિત જન્ય એટલે ગરૂઢ શબ્દો તેને કહેવામાં આવે છે કે જે શબ્દોમાં અવયવશકિત અને સમુદાય શક્તિ એમ બન્ને શક્તિની અપેક્ષા રહેતી હોય. યોગ રૂઢ શબ્દોમાં આ બન્ને શક્તિઓ અર્થ બતાવવા સાથે અર્થને સંકોચવાનું પણ કાર્ય કરે છે. યોગ રૂઢ શબ્દના દષ્ટાન્ત માટે ક-શબ્દ લઈએ. પત્ત શબ્દ અને ૬ એ બે શબ્દો મળીને થયેલ છે. તેમાં પ શબ્દનો અર્થ કાદવ થાય છે. શબ્દનો અર્થ સાથ તિ ઃ એ પ્રમાણે જન્મ લેવો એ પ્રમાણેના અર્થવાળા સન્ ધાતુ ઉપરથી જન્મ લેનાર એવો થાય છે. પં એટલે કાદવમાં નઃ-એટલે જન્મ લેનાર એ પ્રમાણે પ્રવાસ શબ્દને અવયવાર્થ થયે. કાદવમાં જન્મ લેનાર કમળ છે માટે જંગ શબ્દનો અર્થ કમળ થાય છે. એ પ્રમાણે અવયવ શક્તિથી અર્થ થયો. સમુદાયશક્તિ-રૂઢિ પણ પત્ર શબ્દનો અર્થ કમળ જ કરે છે. હવે પરસ્પર બન્ને શકિતઓ અર્થનો કાચ કરે છે તે જોઈએ. ઉપર બતાવ્યા પ્રમાણે શબ્દને અવયર્થ તે એટલે જ થયો કે કાદવમાં ઉત્પન્ન થનાર એટલે અવયવશકિતથી તો જેટલા કાદવમાં ઉત્પન્ન થતા હોય તે સર્વ પંવાર કહેવાય, પરંતુ તેમ ન થતાં સમુદાયશક્તિએ કાદવમાં ઉત્પન્ન થતાં સેવાલ, કુમુદ (પયણ) વગેરેનો બાધ કરી કાદવમાં ઉત્પન્ન થનારમાંથી કમળ જ લેવું એમ સંકોચ કર્યો. હવે રૂઢિ-સમુદાયશક્તિ વંશ શબ્દનો અર્થ કમળ કરે છે. કમળ એક પ્રકારના થતાં નથી પરંતુ ઘણું પ્રકારના થાય છે. કાદવમાં ઉત્પન્ન થનારા કમળ, સ્થળમાં ઝાડ ઉપર થનાર કમળ, સૂર્યમુખી કમળ વગેરે. રૂઢિ સમુદાયશક્તિથી ઉગ શબ્દને અર્થ આ બધી જાતનાં કમળ એ થાય પણ સાથે અવયવ શક્તિ હોવાથી સ્થળકમળ વગેરે અર્થનો બાધ કરી ફકત કાદવમાં જન્મ લેનાર જે કમળ તેમાં જ પંગ શબ્દના અર્થને નિશ્ચિત કરે છે. એ પ્રમાણે બીજા શબ્દો પણ જે અવયવશકિત અને સમુદાયશકિત એમ બન્ને શકિતથી એક જ અર્થને સમજાવે છે તે બધા શબ્દો ગરૂઢ શબ્દ કહેવાય છે. યૌગિકકરૂઢ શબ્દાનું સ્વરૂપ-યોગરૂઢ શબ્દની માફક યૌગિકરૂઢ શબ્દ પણ બે શબ્દથી બનેલ છે. યાગિક શબ્દ અને રૂઢશબ્દ એ બે શબ્દો મળી યૌગિકરૂઢ શબ્દ બનેલ છે. તેમાં યૌગિક એટલે અવયવશક્તિજન્ય અને રૂઢ એટલે સમુદાયશક્તિજન્ય. એટલે જે શબ્દ યૌગિક એટલે અવયવશક્તિથી અર્થને સમજાવે છે, તે યૌગિકરૂઢ શબ્દ કહેવાય છે. જો કે યોગરૂઢ શબ્દમાં પણ આ પ્રમાણે છે પરંતુ યોગરૂઢ અને યૌગિકરૂઢમાં ફેર એટલો છે કે યોગરૂઢ શબ્દ અવયવંશક્તિ અને સમુદાય શક્તિથી એક જ અર્થને સમજાવે છે. યૌગિકરૂઢ શબ્દમાં જે અર્થ અવયયશક્તિથી સમજાય છે તે અર્થ, અને જે અર્થ સમુદાયશક્તિથી સમજાય છે તે અર્થ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46