Book Title: Jain Satyaprakash 1940 03 SrNo 56
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૪૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ પ આ પછી તે, મહાકવિ ધનપાલને કહેવા લાગ્યા કેસમસ્ત આલામમાં એક ધનપાલ કવિ જ બુદ્ધિનિધાન છે એમ મારા મનમાં દૃઢ નિશ્ચય થયા છે. એની તુલનામાં આવે એવા ભારતભૂમિમાં ખીજો એક પણ વિદ્વાન નથી. આના જવાખમાં મહાવિ ધનપાલે જણાવ્યું કે હું ધર્મ ! વિશ્વમાં એને પણ્ડિત જ નથી એમ ન કહેતા “ રત્નામાં વનુંધા” એ ઉક્તિને બાજીપર ન મૂકેા. અણુહિલપુર પાટણમાં સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રીમાન વાદિવેતાળ શાંતિસૂરીશ્વરજી મહાસમર્થ વિદ્વાન છે. અવશ્ય તેમને પરિચય કરવા લાયક છે. હું મિત્ર ! તમે પણુ તેમની પાસે જાએ. ખાદ નરેન્દ્ર અને કવીન્દ્ર બન્નેએ સ્નેહપૂર્વક તેને વિસર્જન કર્યાં. જતાં જતાં પણ ધનપાલ પ્રત્યેના સુંદર શબ્દો હૃદયમાં કાતરતા ગયા. આ પછી ધમ પંડિત અણુહિલપુર આવી પહોંચ્યાં. ત્યાં પણ શ્રીમાન્ વાદીવેતાલ શાંતિસૂરિથી પરાસ્ત થયા. એટલે નિરભિમાની થઈ સૂરીશ્વરની પ્રશ'સા કરી સ્વગૃહ તરફ પાછે ફર્યાં. આ બાબતમાં વિશેષ હકીકત પ્રભાવક ચરિત્રમાં આવતા શ્રી શાંતિસૂરિ પ્રબન્ધથી જાણવી. ધનપાલ પ્રત્યે ભૂપતિના શબ્દા—પ્રભાતે ભૂપતિ ભાજે ધર્મ પતિને રાજસભામાં મેાલાવવા રાજપુરૂષ મેાકલ્યા. પણ ધર્મ પણ્ડિત ધારાનગરીથી નીકળી અહિલપુર પાટણ તરફ ચાલ્યા જવાના સમાચાર મળતાં પાછા ફર્યા. અને રાજસભામાં આવી ધારાનગરીથી ધર્મ પણ્ડિતના ચાલ્યા જવાના સમાચાર સંભળાવ્યા. બાદ પરમાત મહાકિવ ધનપાલે જણાવ્યું કે— " धर्मो जयति नाधर्म इत्यलीकीकृतं वच: ॥ इदं तु सत्यतां नीतं धर्मस्य त्वरिता गतिः ॥ १ ॥ " “ધ જય પામે છે, પણ અધમ જય પામતા નથી, એ ઉક્તિ મિથ્યા થઈ. અને ધર્માંની ગતિ ઉતાવળી એ ઉક્ત સાચી ઠરી ( અર્થાત્ ધ પણ્ડિત ધારાથી જલદી ચાલ્યા ગયા છે. ). " રાજા ભાજે ષિત હૃદયે ધનપાલની પ્રશંસા કરતાં જણાવ્યું કે-જેમ જીવ વિનાનું શરીર ગમે તેટલું લષ્ટ પુષ્ટ છતાં અન્યને પ્રત્યુત્તર આપવામાં સમર્થ થઈ શકતું નથી તેમ સુજ્ઞશિરામણિ સિદ્ધસારસ્વત એક ધનપાલ મિત્ર સિવાય સમસ્ત સભા ધર્મ સાક્ષર સામે શૂન મૂન બની ગઈ હતી. ખરેખર! તમે આપણી કીર્ત્તિને અદ્યાવધિ ઉજ્વલ રાખી છે. ધન્ય છે એ સિદ્ધસારસ્વતની સરસ્વતીને ! ઉપર્યુક્ત વાણીનું પાન કરતાં, મહારાજાના ધણા જ સન્માનથી, કવીશ્વર ધનપાલ અત્યંત સંતુષ્ટ થયા, અને પેાતાની મનેભિત અભિલાષાને તિલાંજલિ ઈ ત્યાં જ સ્થિર થઈ રહ્યો ઃ સુરાચાર્યનું આગમન અને પાછું ગમન—માળવ દેશાધિપતિ રાજા ભેાજ અને ગુજરાતના મહારાજા ભીમદેવ, આ બન્ને વચ્ચે ખૂબ હરિફાઈ ચાલી રહી હતી. એક સમયે રાજા ભાજે ગુજરાતના પણ્ડિતાની પરીક્ષા કરવા પેાતાની સ્તુતિને એક ક્ષ્ાક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46