Book Title: Jain Satyaprakash 1940 03 SrNo 56
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘંટાકર્ણ એ સર્વમાન્ય જેન દેવ છે લેખક-શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ-અમદાવાદ. જેન ” પત્રના તા. ૨૫-૨-૪ન્ના અંકમાં પાના ૧૫૬ ઉપર ઘંટાકર્ણ એ કયા દેવ છે ? વાસ્તવિક રીતે એ જૈન જણાતા નથી ', એ પ્રમાણે વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં કામ કરતા પંડિત શ્રી લાલચંદ ભગવાનદાસે એક લેખ લખીને “જેનસમાજની વિચારણા માટે ઘંટાકર્ણ સંબંધી હિંદુધર્મના ગ્રન્થમાં મળી આવતાં અવતરણ પ્રસિદ્ધ કર્યા છે.” પંડિતજીએ માત્ર અવતરણો આપ્યાં હતા તે તે ઠીક, પરંતુ તે અવતરણો આપવાનો તેમને આશય તો તેઓ પિતાના લેખમાં જણાવે છે તેમ–ઘંટાકર્ણ મહાવીર નામના એક દેવ, કેટલાક વખતથી જૈન સમાજમાં પૂજાવા લાગ્યા છે; એનાં ચિત્રો (ફટાઓ) છપાવા, અને મૂર્તિઓ સ્થપાવા લાગી છે; એના કલ્પ, મંત્રામ્બાચો, સાધનાના પ્રકારે, ચમત્કાર–પ્રભા પ્રકાશિત થવા લાગ્યા છે. આધિ, વ્યાધિ દૂર કરવા ઈચ્છતા અને અનેક અભિલાષાઓ ધરાવતા કેટલાક ભકિક લોકે એના પૂજા-પાઠમાં અને જપ-અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થતા જણાય છે. –તેમાંથી પાછા વાળીને ભકિક લેકેને ઘંટાકર્ણ મહાવીરના પૂજા-પાઠમાં અને જપ-અનુષ્કાનમાંથી નિવૃત્ત કરવાને પંડિતજીને આશય હોય એમ જણાય છે. - પંડિતજીની માન્યતા પ્રમાણે તે “સદ્દગત બુદ્ધિસાગરસૂરિજીના પ્રયત્નથી મહુડીમાં એ દેવની પ્રતિષ્ઠા થયા પછી અને શ્રી જયસિંહસૂરિજીની ઉપદેશ–પ્રવૃત્તિ પછી એ દેવની પ્રતિમા–પ્રકૃતિયો (ફટાઓ) અને તેની આરાધનાની પ્રવૃત્તિ વિશેષ વેગવતી થઈ જણાય છે.” आ. विजयसेनसूरि (वि. स. १६५०) आप जगदगुरु० श्री हीरविजयसरि के पट्टधर थे, आपने शतार्थी वगैरह कई ग्रंथ बनाये हैं। ___आप सम्राट अकबर के आमन्त्रण से जगद्गुरुजी की आज्ञा पाकर राधनपुर से मेडता वैराट, रेवाडी, जज्जर, महिमानगर, समाना और लुधियाना होकर गु. वि. स. १६४९ ज्येष्ठ शु. १२ के दिन लाहोर पधारे । आपने वह चतुर्मास लाहोर में बीताया, सम्राट की सभा में "जगत्कतृत्व" वाद में ३६३ वादीओं से विजयपताका प्राप्त की । इस उपलक्ष में सम्राटने आपको "सवाईहीर" का खिताब दिया। इसके अलावा सम्राट ने आप के करकमलसे पं. भानुचंद्रजी को " उपाध्यायपद" दिलाया तथा आपके शिष्य अष्टावधानी नंदविजय को “खुश #મ ાં વિતાવ રિયા ___ आपको, बडे आचार्य महाराज की वृद्धावस्था के कारण उनकी सेवा में शीघ्र जाना जरूरी था, अतः उ. भानुचंद्रजी गणि और पं. सिद्धिचंद्रजी को रखकर गुजरात की ओर पधारे। आपका नाम भी सम्राट की धर्मसभा के सभासदो में उल्लिखित है। (યો, વિચgરાતરાવ્ય, વિજ્ઞઘgફારિત સાર-ચીની, માન--અવાવરી, | NEાવહી સમુથ, સૂરીશ્વર શોર બ્રા ) [ સામરા ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46