Book Title: Jain Satyaprakash 1939 11 SrNo 52
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ सत्स्वर्गाक्षयशंदमक्षयनिर्धि श्रीचौदपूर्व तथा तत्प्रेत्यार्जितकर्मकक्षदवकं श्रीमत्तपः पावनम् । जैना धर्मपरायणा धनिवरा प्राराधयाञ्चक्रिरे लब्ध्याचार्यवरोपदेशनसुधासम्पानतो नैकशः ॥ ४१ ॥ तत्त्वज्ञानविवेचनी भगवती द्रव्यानुयोगावनी भव्यानां सुखसञ्चयं विदधतीं सार्वीयवाक्पावनीं । सूत्रं श्रावयति स्म मन्द्ररवतः श्रीलब्धिसूरीश्वरः श्रीयुक् थेष्ठिकुबेरदाससुमहनिर्बन्धतोऽत्रैलके ॥ ४२ ॥ अस्तव्यस्तसमस्तपुस्तकतर्ति सङ्गृह्य जीणी ततः तामुद्धत्य सुशस्तहस्तलिखितां यत्नाद् व्यवस्थाप्यनु । चित्कोशोऽकृत वादिहस्तिहरिणा सौन्दर्यवर्यत्वयुक् स्वङ्गे यद्धरपत्तने प्रतनके श्रीलब्धिनाम्नात्र वै ॥ ४३ ॥ (અપૂર્ણ) શ્વેતાંબર” અને “દિગંબર’ શબ્દના પર્યાય શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ.એ. એક જમાનો એવો હતો કે જ્યારે વેતાંબર અને દિગંબર શબ્દને જન્મ ન હતો, પરંતુ એને બદલે જૈન કે એવો કોઈ શબ્દ વપરાતો હતો. આગળ જતાં એ સમય આવી પહોંચ્યો કે જ્યારે એક જ પિતાનાં સંતાન, તાંબર અને દિગંબર કે એ અર્થસૂચક પર્યાયોથી ઓળખાવા લાગ્યાં. આવા પર્યાયોમાંના કેટલાકની ટુંક અને કામચલાઉ નેધ લેવાના ઇરાદાથી આ લેખ લખાય છે. શ્વેતાંબર” ના પર્યાય-શ્વેતાંબર' શબ્દના પર્યાય તરીકે શુકલામ્બર, શ્વેતાંશુક, તપટ, સિતામ્બર, સેવંબર અને સેવઉ (ગુ. સેવડો) શબ્દ નજરે પડે છે. “ધકટ” વંશના કવિ યશશ્ચન્ટે રચેલા મુદ્રિતકુમુદચંદ્ર પ્રકરણ ના ૩૪ પૃષ્ઠમાં “શુકલાઅર” અને એને પૃ. ૮, ૨૦, ૨૭, ૪૪ અને ૪૭ માં " શ્વેત પટ” શબ્દ વપરાયેલ છે. યોગીન્દ્રદેવકૃત પરમાત્મપ્રકાશ ને ૮૩ મા પદ્યમાં “સેવાઉ' શબ્દ નજરે પડે છે. શ્રી રત્નનંદીએ રચેલા ભદ્રબાહુચરિત્ર માં “શ્વેતાંશુક ' શબ્દ છે. શ્રી રત્ન મંદિરમણિકૃત ઉપદેશ તરંગિણીમાં સિતામ્બર’ શબ્દ છે. અંબેધસિત્તરીમાં “સેયંબર” શબ્દ છે ૧દગબરગ્ના પર્યા–દિગંબર' શબ્દના પર્યાય તરીકે અનેક શબ્દ જોવાય છે. જેમ કે અન્તરિક્ષામ્બર, આશામ્બર, આનંબર, કાષ્ઠમ્બર, ક્ષપણુક, ગગનપરિધાન, ગણનામ્બર, દિફપટ, દિગ્યસન, દિગ્વત્ર, દિગ્વાસસૂ, નગ્ન, બોડિય (સં. બેટિક), વિવસ્ત્ર અને વિવાસસ્. ૧ જુઓ પ્રાચીન તાંબર અર્વાચીન દિગંબર” (પૃ. ૨૪) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 44