________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વ કવિઓએ રચેલી પરોપકાર સંબંધી ઉપમા, ઉત્પ્રેક્ષા તથા અન્યાક્તિએ
સંગ્રાહક : આચાર્ય મહારાજ શ્રો વિજયપદ્મસૂરિજી
૧ બુદ્ધિમાન પુરૂષ સન્માને સાધવાને માટે અને બીજા જીવેશને મેધ પમાડવા માટે શાસ્ત્રને, દાન દેવા માટે ધનને, ધર્મની સાધના કરવા માટે વિતને તેમજ પરાપકાર કરવાને માટે શરીરને ધારણ કરે છે.
૨ જેએનું મન ઉદારતા ગુણુરૂપી ક્રમલની સુવાસથી ભરેલું છે, તેમને પરેષકારને માટે પાંચ હજાર, લાખ, કરાડ પ્રમાણ ધનનું કે રતાથી ભરેલું પૃથ્વીનુ દાન દેતાં લગાર પણુ સકાય થતા નથી.
૩ ચ'ચા ( ક્ષેત્રને સાચવવા માટે ખેતરમાં ઉભું કરેલા ચાડિયા ) ખેતરનું, ફરકતી ધા મ્હેલનું, રાખ અનાજનુ અને દાંતમાં ગ્રહણ કરેલું ધાસ શત્રુના પ્રાણાનું રક્ષણ કરે છે. આ વાતને ધ્યાનમાં રાખીને માનવજાતે જરૂર પાપકાર કરવા જ જોઈએ. કારણ કે પરોપકારના ગુણુ વગરને માનવ તદ્દન નકામા જકહેવાય છે.
૪ જો કે સમુદ્ર માટે છે, પણ તે શા કામના ? કારણ કે તેનુ પાણી ખારૂ છે. તેતેા મીઠાં પાણીને પશુ ખારૂ કરી નાંખે છે. એના કરતાં તા ભટ્ટેતે કૂવા નાના હાય, છતાં પશુ તે સારો ગણુાય. કારણુ કે ત્યાં જર્નને તરસ્યા જીવા ધરાઈને પાણી પીએ છે.
૫ એક કવિએ સમુદ્રની હાંસી કરતાં જણાવ્યું છે ! કેહું સમુદ્ર હું તારા વધારે વખાણુ શું કરૂં ? ટુંકામાં કહું છું કે બીજાનું ભલુ કરવામાં તારા જેવી લાગણી બીજા કાઇની પણ દેખાતો નથી. મરૂ ( મારવાડ) દેશમાં પાણીની ખેંચ હેાવાને લઇને એવી પ્રસિદ્ધિ છે કે મારવાડમાં ગયેલા માણુમની તરસ છીપે નહિં. આવે અપન્નાને પેટલે ઉપાડીને મરૂદેશ થાકી જતા હતા. આ જોઇને હું સમુદ્ર, તેં દયાની લાગીથી તેનેા ભાર આછે કર્યા. માટે તારા જેવા પરનું હિત કરનાર બીજો કાણુ છે ? કહેવાનુ તાત્પય એ છે કે-તરસ છીપાવવાની બાબતમાં મરૂદેશ જેવા અપજશ ધારશુ કરે છે, તેવા અપજશ તું પણ ધારણ કરે છે. ( આ તેા પ્રાચીન કાલની બીના ધ્યાનમાં લઈ તે કિયેએ કર્યું છે. પણ મરૂદેશમાં બધે સ્થલે હાલ તેવું છે નિહ.)
૬ મેરૂ પર્વતની ઉપર કલ્પવૃક્ષે ધણુાં છે, પણ તે શા કામનાં ? કારણ કે તેને લાસ અહીંના કાઈને મતા નથો, આના કરતાં તે મારવાડમાં રસ્તા ઉપર ઊગેલાં કેરડાનાં ઝાડ સારાં, કે જેતી છાયામાં ખેતીરે મુસાફર વિસામે। લઇ શકે છે, અને સ્વસ્થ બને છે.
૭ હૈ આકડાનાં વ્રુક્ષા ! તમારાં કળા અને નવાં ફૂલે વગેરે શા કામનાં છે ? અકના બીજો અર્થ સૂર્ય પણ થાય છે. આવું ઉત્તમ નામ તારું' છે. પણ નામ પ્રમાણે ગુણ તે દેખાતા જ નથી. જે ક્ષેમાંથી એક પશુ વૃક્ષ એવું હેય, જેતી છાયામાં બેસીને તેના લે ખાઈ ને મુસાફરે તૃપ્તિ પામે, તેવાં જ વૃક્ષે ખરી રીતે ઉત્તમ ગણાય.
For Private And Personal Use Only