Book Title: Jain Satyaprakash 1939 11 SrNo 52
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮]
શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૫
ત્રિય તેર રાય કાશ્યપ તણી, ચઉદ રાયણું, તિથિ પન્નર કૃત, જિનહર્ષ સોલ શિણગાર સજિત, સત્તર ભેદ નિસરણું કવિત્ત. ૧૨
મહાદેવના પૂજનની નિરર્થકતા એ એ અચરિજ એક આજ મેં નયણે દીઠે, પૂજણ ગયે મહાદેવ ભાવ આંણું મન મીઠે; ભાલ નહીં કિહાં તિલક કરું વિણ કંઠે માલા; ચરણ વિના પરિણામ નત્ય નયણાં વિણ ચાલા, વિણ નાક કીસ્ય ધૂપણો વિણ શ્રવણે કિમ ગુણ સુર્ણ, નિહર્ષ લોક લાર્જ નહીં દેવ દેવ કરીને ધૃણું. ૧૩
| દુર્જન સંગતિ ફળ ઉસ નીરસું ઘડે તિકે કિમહી ન ભરાયે, વેલૂ પીલું તેલ તિણે દીવ ન કરાયું; નીર વિલા તેહી હાથ ચોપડા ન થાયે, તરુણ તણી પરે તેજ ન ખોત દીપાયે, ઘર સૂત પૂત વંધ્યા તણે રહેં નહી જિનહર્ષ ભણે તિમ નીચ નહમ સુખ નહીં સ્વાદ નહી નિહ નિખિયું. ૧૪
ત્રીમહ ફળ, ઉષ પહં ધાંનરી નીર પણિ નગ મેં દીઠે, ન સુહાર્વે સિણુગાર રાગ ન સુહાવે મીઠે; ચંદણ અંગ ભૂયંગ વસ્ત્ર તો શસ્ત્ર સરીખા, સ્નાન જન અપમાન સેજ તો કંટક તીખા. જનમેં ન સુખ, વનમેં ન સુખ, પલપલ તન્ન લેહી સુસં; જિનહર્ષ પ્રીત કરે પ્રેતણી, કનકવરણી કાયા ગ્રસં. ૧૫
સજજન અને દુર્જનનું અંતર અંતર સરસવ મેરુ દેવતરુ એરંડ તો, એર સાયર અંતરે, અકે પય પય જે તે, ચિતામણિ પાષાણુ જેતો, ઉદ્યોત અંધારે, બગ હંસ જેત ફેર, તેજ તૂરી નૈખરે; ગાસીસ ચંદણ ને સાગત, વિષ અમૃત અંતર જિત,
જિનહર્ષ પય પે અંતર, સજ્જનને દુર્જન ઈ. ૧૬ ૬૧ ઝાકળ. ૬૨ નભે. ૬૩ એસ. ૬૪ પર્વત. ૬૫ સાપ. ૬૬ બીછાનું. ૬૭ સરોવરતળાવ. ૬૮ આકડાનો રસ. ૬૯ ગાયનું દૂધ.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44