________________
Shri Mahavir Jain Aradhana Kendra
અંક ૩]
www.kobatirth.org
tr
મહાકવિ ધનપાળ
*
" पवित्रमपवित्रस्य पावित्र्यायाधिरोहति ॥
जिनः स्वयं पवित्रः किमन्यैस्तत्र पवित्रकैः ॥ १॥"
પવિત્ર અપવિત્રને પવિત્ર બનાવે છે, જિનેશ્વરદેવા તેા સદા પવિત્ર જ છે. તેા તેને પવિત્ર કરવા મહાત્સવની શી જરૂર હૈાય ? ''
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૨૯
આમ મહારાજા ભેજ અને મહાકવિ ધનપાલને પરસ્પર સંવાદ ચાલી રહ્યો છે, એવામાં મહારાજા ભેાજની દૃષ્ટિ હાસ્ય વદનવાળી, રતિયુક્ત એવી, અને તાળી દેવાને ઉન્નત હસ્ત (હાથ) કરેલ એવી કામદેવની મૂર્તિ પર પડી, દેખતાંની સાથે જ રાજા આશ્ચય ચકિત થઈ ગયે, અને મહાકવિ ધનપાલને કહેવા લાગ્યા કે “ હું ધનપાલ ! આ તાળી દેતાં હાસ્ય કરતાં કામદેવ શું કહેવા માગે છે ? ”
તરત જ સિદ્ધસારવપુ મત્રના યેાગે સમયજ્ઞ ધનપાલે યથાસ્થિત હકીકત નિવેદન કરી,
स एष भुवनत्रयप्रथितसंयमः शङ्करो
विभर्ति वपुषाधुना विरहकातरः कामिनीम् । अनेन किल निर्जिता वयमिति प्रियायाः करं
करेण परिताडयन् जयति जातहासः स्मरः ॥१॥ કામદેવ રતિને કહે છે કે “ આ શંકરને સયમ ત્રણે ભુવનમાં જ જાહેર ( પ્રસિદ્ધ ) છે, છતાં પણ અત્યારે વિરહાકુળ બની પાસે કામિની (સ્ત્રી) રાખે છે. કહે, એને પશુ આપણે કેવા જીતી લીધા ? કે તાળી એમ હાસ્યથી રતિના હસ્તમાં તાળી દેતા કામદેવ જયવંત વર્તે છે.
આ સમયમાં એવું કોઇ પણુ ધનપાલે જણાવ્યું કે-હે ભૂપેન્દ્ર, કોઇ પણ
“ ધનપાલ, તું સત્ય જ કહે છે તેની શી ખાત્રી? જ્ઞાન છે કે જે યથાર્થ જ નિરૂપણ કરે ? " ત્યારે મહાકવિ એવું સમ્યક્દ્ગાન તે શ્રી જિનેન્દ્રશાસનમાં જ છે, કે જેની તુલનામાં અન્ય જ્ઞાન મળી શકતું નથી. જે તત્ત્વજ્ઞાનને અપૂર્વ ભંડાર છે, તેમજ મહામત્રગર્ભિત ચમતારાથી ભરપૂર છે. આ વાત રાજાને લેશ માત્ર રુચી નહીં, એટલું જ નહીં પણ હડહડતી જીડી લાગી. આથી રાજાએ ધનપાલને જુઠા પાડવા ખાતર એક નવી કુનેહ રચી. ધનપાલને પૂછવામાં આવ્યું કે—“ હે ધનપાલ ! આ સરસ્વતીકંઠા ભરણુ મહાકાળેશ્વર મંદિરના ચાર દ્વારા છે. એ ચારે દ્વારમાંથી હું કયા દ્વારથી બહાર નીકળીશ? તે કહે.” રાજાના અંતઃકરણની વિચારણા એવી જ હતી કે ધનપાલ ચારે દ્વારમાંથી કોઇ પણ એક દ્વાર કહેશે, જે કહેશે તે સિવાયના અન્ય દ્વારમાંથી નીકળીને ધનપાલને જુઠા પાડવા. પરતુ
{"
મનલા ચિન્તિતં જાયે તૈલેનાયંત્ર નીચને ” એ નિયમાનુસાર રાજાની વિચારણા રાજાના અંતરમાં જ રહી. ધનપાલે તેા જુદા જ રસ્તા લીધે.
चतुर्द्वारोपविष्टानां केन द्वारेण निर्गमः ॥ स्यादस्माकमिदानीमित्याख्याहि कविवासवः
(6
૧ ધનપાલ–પુરહિત યાને તિલકમંજરી ’માં સરસ્વતી કંઠાભરણ મંદિરનાં ત્રણ દ્વાર વર્ણ વેલાં છે, પણ તે ખરેાબર નથી. કારણ કે--પ્રભાવચરિત્રમાં નીચે પ્રમાણે છે—
For Private And Personal Use Only