Book Title: Jain Satyaprakash 1939 11 SrNo 52
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જરૂર વસાવા ૮ શ્રી જૈન સત્ય પ્રકાશ ના નીચે લખેલા ત્રણ મહત્વના અ કે - [૧] . શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક આ સચિત્ર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના જૈન ઈતિહાસને લગતી પ્રમાણભૂત સામગ્રી આપવામાં આવી છે. એ ઉપરાંત ભ. મહાવીરસ્વામીનું સુંદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે. દ્વિરંગી પેઠું, ઊચા કાગળ, સુંદર છપાઈ, ૨૧૬ પાનાં મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે એક રૂપિઓ - [૨] શ્રી જૈન સત્ય પ્રકાશ ના ૪૩ મે ક્રમાંક ૬૦ પાનાના આ અંકમાં જૈન શાસ્ત્રોમાં માંસાહાર હાવાના આક્ષપાના શાસ્ત્ર અને યુક્તિના આધારે સચોટ જવાબ આપતા અનેક લેખા આપવામાં આવ્યા છે. મૂલ્ય ટપાલ ખર્ચ સાથે બે આના e [૩] | “ શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ૪૩મા ક્રમાંકે આ અંકમાં મહારાજા કુમરપાળ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના જીવનને લગતા અનેક ઐતિહાસિક લેખો આપવામાં આ૦ગ્ય છે. મૂલ્ય- ટપાલ ખચ સાથે ત્રણ આના. લખે શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા અદાવાદે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44