Book Title: Jain Satyaprakash 1939 11 SrNo 52 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] યોગીની ગહન વાણી २४ क्रोधमानोदयहेतुः क्रिया द्वेषप्रत्ययिकी । ૨૪ પોતાને અથવા પરને ધ તથા માનને ઉત્પન્ન કરાવનારું કર્મ દ્વેષ પ્રત્યયિકી કહેવાય છે. તે નવમા ગુણસ્થાનક સુધી રહે છે. २५ अप्रमत्तसंयतस्य वीतरागच्छद्मस्थस्य केवलिनो वा सोपयोगं गमनादिकं कुर्वतो या सूक्ष्मक्रियो सेर्यापथिकी । ૨૫ અપ્રમત્ત સાધુ વીતરાગ છસ્થ તથા કેવલી મહારાજને ઉપયોગપૂર્વક ગમન કરતાં જે ક્રિયા લાગે તે ઈર્યા પથિકી ક્રિયા કહેવાય છે. આ ક્રિયા તેરમાં ગુણસ્થાનક સુધી રહે છે. પૂર્વના ૧૭ ભેદમાં ક્રિયાના ૨૫ ભેદને ઉમેરતાં આશ્રવના ૪૨ ભેદ પૂર્ણ થયા અને તે પૂર્ણ થતાં આશ્રવતત્વ પૂરું થયું. [ અપૂર્ણ ] ચગીની ગહન વાણું [ શ્રીમાન આનંદઘનજી મહારાજના એક પદ્યને ભાવાર્થ.] સંગ્રાહક-મુનિરાજ શ્રી યશભદ્ર વિજ્યજી યેગીઓની વાણુ અવળી હોય છે અને એ અવળી વાણીનો સવળો અર્થ સમજ આત્મમાર્ગથી વેગળા રહેલાઓ માટે અશકય છે. અહીં શ્રીમાન આનંદઘનજી મહારાજનું એવું એક પ્રસિદ્ધ પદ, એના ભાવાર્થ સાથે, આપ્યું છે. અવધ એ જ્ઞાન વિચારી, વામે કાણુ પુરૂષ કણ નારી. અમન કે ઘર નાતી ઘોતી, ગી કે ઘર મેલી; કલમા પઢપઢ ભઈ રે તરકડી, તે આપ હી આપ અકેલી. અવધ. ૧ શ્રીમાન આનંદઘનજી મહારાજ કહે છે કે-હે માનવ, તું જ્ઞાનગર્ભિત આ અધ્યાત્મ પદને વિચાર કર અને વિચાર કરીને જવાબ આપ કે આ પદમાં પુરૂષ અને સ્ત્રીની ઉપમા કોને આપી છે. નીચે કહેવામાં આવશે તેમાં પુરૂષ અને સ્ત્રીનું જ્ઞાન થવાથી હે અવધૂત, તું આત્મસ્વરૂપને વિચાર કરનાર થઈશ. - આ પદમાં આત્માને પુરૂષનો ઈલ્કાબ આપે છે, અને પાંચ ઇન્દ્રિઓ અને મનથી ઉત્પન્ન થનારી મતિને સ્ત્રીનો ઈલ્કાબ આપે છે. કેમકે સમ્યકત્વની પ્રાપ્તિ વિનાની મતિ જેવા જેવા સંગેને પ્રાપ્ત કરે છે તેવા તેવા પ્રકારે પરિણમી જાય છે. જ્યારે આત્મા બ્રાહ્મણને ઘેર ઉત્પન્ન થાય છે, ત્યારે બ્રાહ્મણના શરીરમાં રહેલ આત્મારૂપ પુરૂષની મતિરૂપ સ્ત્રી બ્રાહ્મણ કુલનાં નાવા ધોવાનાં આચાર For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44