Book Title: Jain Satyaprakash 1939 11 SrNo 52
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩ ]
કવિત્વ બાવની
[ ૧૧૫
સિદ્ધપ્રભુનું લક્ષણ નમીઈ દેવ ત્રિકાલ કરમ આઠ જિણે હણીયા, અવિચલ થાનિક પત્તઃ જાસ ગુણ કિણહી ન ગણીયા ન કરે ફિરી અવતાર જનમ ને મરણ નિવાર્યા,
તિવંત જગદીસ આપ તરીયા અન્ય કાર્યા; કાગ્ર ભાગ રહીયા થકા જ્ઞાનું કરી દે સહુ જિનહર્ષ સિદ્ધિ નવનિદ્ધિ દિઅણુ ર્સ્ટિ વખાણિ જે બહુ. ૨
ક્રોધાદિ ત્યાગ વડે મનની સ્થિરતા મમતા તજિ મન મૂઢ, રુઢ સમતાસું રાખો પરિહરિ ક્રોધ કષાય વયણ અમૃત મુખ ભાખે, ટાલે વેર વિરોધ રાગ ને રષ નિવારે; જીપે ઇન્દ્રી પાંચ, વિષય વિષ સમા વિચારે. સંસાર તણી માયા તજે, અવગુણ કોઢ આપણા; જિનહર્ષ ધરમસું પ્રીતિ ધરે, થિર થાનિક મન થાપણુ. ૩
કર્મનું પ્રાબલ્ય સિર લખીયા વહિ લેખ રાતિ છઠી કુંણ મેટું, ટાલી ન સકે કેય દેવ દાણવા જે ભેટે; મોટા નર બલવંત, મેરુ હાથે ઉપાડે, પડવી ધરે આકાસ ગણુય પુઠવી દેખાડે; ચકવતી તીર્થકર હરી હેલી ઢાલૈ ગિરિ હેકણ ધકે, જિનહર્ષ કરે જે ચિત, પિણિ લિખિત ન કે ટાલી સકે. ૪
ધમ પરાક્ષુખ વ્યવહારની માયા ધંધા માંહિ જીવ, કાંઈ પડી નવિ ચેતે,
વન આયે જેર, નારીસું મલી હે; ધન્ન કમાવણ જોઈ લેભવશિ દેશ પ્રદેશ, કરે વચ પરપંચ આપ કર્જ પર પેસ,
જેવું નહીં પાપ કરતો કે, માયા માંહિ મંજી; ૪ પામ્યા. ૫ દેનાર. ૬ વચન. ૭ દમો. ૮ રાત્રે. ૯ નસીબ. ૧૦ પૃથ્વી. ૧૧ ગગનઆકાશ. ૧૨ કૃષ્ણ. ૧૩ બળદેવ. ૧૪ એક. ૧૫ પણ. ૧૬ કમાવવા. ૧૭ કપટ. ૧૮ કાજે-માટે ૧૯ ચૂસે.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44