Book Title: Jain Paramparano Itihas Vol 2 Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay Publisher: Charitra Smarak Granthmala View full book textPage 9
________________ ૫. તપસ્વી સાધ્વીજી શ્રીમંજુલાથીજી, સાધ્વી મધુકાન્તાશ્રીજી અને સાધ્વી મધુલતાશ્રીજીએ પણ નોંધપાત્ર ભક્તિને લાભ લીધો છે. ઈતિહાસ મળે છે કે, પંવીરગણિએ સં૦ ૧૧૬૦માં “પિંડનિયુક્તિીની ટીકાના નિર્માણમાં પિતાને મદદગાર મુનિવરોનાં નામ લખ્યાં છે. (જૂઓ પ્રક. ૩૫, પૃ૦ ૧૬) - અમે પણ માનીએ છીએ કે પૂજ્ય દાદા મૂલચંદજી મહારાજ ની ગાદીને પ્રતાપ, ઉક્ત મુનિવરેની સભર ભક્તિ, ડો. નાનાભાઈની આદરભરી લાગણી અને શ્રાવકેની શુભ મનોકામનાથી અમારા સ્વાથ્યમાં ઘણે અંશે ક્રમશઃ આરામ થતો આવ્યો છે અને આ ગ્રંથનું કામ સરલ બન્યું છે. ૬. પં. અંબાલાલ પ્રેમચંદ શાહ –તે વ્યાકરણતીર્થ છે. કેટલાક ગ્રંથોના સંપાદન અને લેખનથી ખ્યાતિપ્રાપ્ત છે. પુરાતત્વ અને ઈતિહાસને પણ ઊંડા અભ્યાસી છે. તેમણે આ ગ્રંથની શુદ્ધ પ્રેસકેપી અને મુફ સુધારવાની સંપૂર્ણ જવાબદારી પિતાને માથે લીધી હતી. એકંદરે આ ગ્રંથના પ્રકાશનની અમારી સંપૂર્ણ જવાબદારી તેમણે અદા કરી છે. ૭-૮.આ ઉપરાંત સાક્ષરવર્ય પં. રતિભાઈ અને ૫૦ બાલાભાઈ (જયભિખુ)–એ દેશાઈ બેલડી તો શરૂથી અંત સુધી ગ્રંથના સૌ કાર્યમાં સર્વ રીતે પ્રેરક રહે છે. ૯ શ્રી જયંતિલાલ ઘેલાભાઈ દલાલ–વસંત પ્રેસના વ્યવસ્થાપકમેનેજીંગ ડીરેકટર છે. તેમણે પ્રેરણા કરી કે, “આપ આ ગ્રંથને આપની કલમથી જ સળંગ પૂરો કરી જગતને આપે. આ કામ બીજ પૂરું કરે એ અશક્ય છે. યદિ આપ આ ગ્રંથ વસંત પ્રેસમાં છપાવવા ધારે છે તે હું આપને એ બાંહેધરી આપું છું કે આને છાપતાં છેલ્લા ઓર્ડર મુફમાં આપ જે સુધારા-વધારે દાખલ કરશે તેને અમે સહર્ષ સ્વીકારી ફરમે છપાવીશું.” ખરેખર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 820