Book Title: Jain Paramparano Itihas Vol 2
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 7
________________ સ્થાનકમાર્ગ, તેરાપંથી વગેરેની પટ્ટાવલીઓ, વિવિધ વંશાવલીઓ. ભા. ૪-હીયુગ, સં. ૧૬૦૦ થી ૨૦૦૦ સુધીનો ઇતિહાસ. ભાવ પ–ભા. ૧ થી ૪ ની મેટી ઈન્ડેકસ (Index) અકારાદિ નામાવલી. ભાવ ૬–ભા૧ થી ૪ ના વંશવૃક્ષે. ભા. ૭–પ્રસ્તાવના વિશેષ સમજૂતી વગેરે, નવા પ્રકાશનમાં જરૂરી પ્રશ્નોત્તરી વગેરે. પહેલે ભાગ સં- ૨૦૦૯ ના કાર્તિક સુદિ ૧૫, તા. ૧–૧૧– ૧૯૫૨ માં પ્રકાશિત થયે. આથી સૌ કેઈએ માંગણી કરી કે આ ગ્રંથ જલદી તૈયાર થવો જોઈએ. અમારી ભાવના હતી કે, ભાગ બીજે તરત પ્રકાશિત થાય તેમ કરવું. પણ ભાવિભાવના વેગે એમાં એકાએક અંતરાય આવી પડ્યો. તે આ પ્રમાણે– | મુનિ શ્રીન્યાયવિજયજી સં. ૨૦૦૭ ના માગશર સુદિ ૪ના દિવસે હૃદયરોગથી અમદાવાદમાં કાળધર્મ પામ્યા. | મુનિ જ્ઞાનવિજયને સં૦ ૨૦૧૧ થી ડાયાબીટીસ (Diabetis)મધુપ્રમેહ શરૂ થયે. મુનિ દર્શનવિજયને સં- ૨૦૧૫ ના માગશર વદિ ૪ થી લે બ્લડપ્રેશર (Low Blood-Pressure)–રક્તગતિમાંદ્યને રેગ શરૂ થયે, જેની વધુ અસર થાય તે લક (Paralysis) લાગુ પડે. આ કપરા સંયોગોમાં ગ્રંથ તૈયાર થાય એ વિચિત્ર સવાલ હતે. પરંતુ ગુરુદેવની કૃપાથી સહકારી નિમિત્તો આવી મળ્યાં, તે આ પ્રમાણે – - અમે બને તે એકબીજાના પૂરક રહ્યા. એટલે જ્યારે જેનું સ્વાથ્ય સારું હોય ત્યારે તે કામ ચલાવે અને એ રીતે પણ ભાગ બીજાનું કામ જારી રાખ્યું. - ૧. ડૉ૦ નાનાલાલ ભાઈલાલ-તેમની તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે તેવી સાધુપદની ભક્તિ છે. તેમણે અમારા સ્વાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 820