Book Title: Jain Hitopadesh
Author(s): Karpurvijay
Publisher: Jain Shreyaskar Mandal
View full book text
________________
( ૨ )
જિ॰ ૯
જિ॰ ૧૦
જિ॰૧૧
જિ॰૧૨
જિ॰૧૩
સ્થિર ભાવ જો તુમચા' લહુ, મિલે શિવપુર સાથ.જિ૦ ૮ પ્રભુ મિળે સ્થિરતા લહુ, ં, તુજ વિરહે ચંચળ ભાષ; એકવાર જો તન્મય રમું, તે કરૂ અચલ સ્વભાવ. પ્રભુ અછા ક્ષેત્ર વિદેહમાં, હું રહું ભરત મઝાર; તે પણ પ્રભુના જીણુ વિષે, રાખુ સ્વચેતન સાર. જો ક્ષેત્ર ભેદ ટળે પ્રભુ, તે સરે સઘળાં કાજ; સન્મુખ ભાવ અભેદતા, કરી વરૂ આતમરાજ પર પુંઠ ઈંડાં જેહની, એવડી જે છે સ્વામ;" હાજર હજૂરી તે મળે, નીપજે તે કેટલા કામ. ઇંદ્ર ચંદ્ર નરેદ્રના, પદ ન માગું તિલ માત્ર; માણુ" પ્રભુ મુજ મનથકી, ન વીસરા ક્ષણુ માત્ર. જયાં પૂર્ણ સિદ્ધ સ્વભાવની, નવી કરી શકુ નિજ દ્ધ; ત્યાં ચરણુ શરણુ તુમારો, એહિજ મુજ નવનિધ, જિ૦ ૧૪મ્હારી પૂર્વ વિરાધના, ચાગે પડયા એ ભેદ; પણ વસ્તુ ધર્મ વિચારતાં, તુજ મુજ નહિ' છે ભેઢ, જિ ૧૫ પ્રભુ ધ્યાન રગ અભેદથી, કરી આત્મભાવ અભેદ; છેઠ્ઠી વિભાવ અનાદિના, અનુભવુ સ્વસવે.'૦ વિનવુ' અનુભવ મિત્રને, તું ન ીશ પર રસ ચાહ ૧ શુદ્ધાત્મ રસ ર’ગીથઈ, કરી પૂર્ણ શક્તિ અબાહુ, જિ ૧૩ જિનરાજ સીમધર પ્રભુ, તેં લહ્યા કારણુ શુદ્ધ;
C
જિક ૧૬
૧ તમારા–તમારી જેવા. ૨ મળેપ્રાપ્ત થાય. ૩ મેક્ષ સહાયી, તે સુખાઇ. ૪ ભેદભાવ રહિત. સ્વામી, ૬ રિદ્ધિ છ નિધિ. ૮ સૂર. ૯ વિરૂદ્ધ ભાવ, વિષય કષાયાદિ. ૧૦ સ્વપ—આત્મભાવ, આત્મ દર્શન-સાક્ષાત્કાર. ૧૧ ચાહના અભિલાષા. ૧૨ નિર્મળ સ્વભાવમાં મમ, શાન્તરસ નિગ્ર ૧૩ અખાધ વિઘ્ન રહિત.

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 352