Book Title: Jain Hitopadesh
Author(s): Karpurvijay
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 9
________________ मंगलाचरणरूप. શ્રી સીમંધર જિન–સ્તુતિ. પ્રભુ નાથ તું તિલકને, પ્રત્યક્ષ ત્રિભુવન ભાણ; સર્વજ્ઞ સર્વદશ? તમે, તમે શુદ્ધ સુખની ખાણ જિન”. વિનતી છે એહ. ૧ પ્રભુ જીવ જીવન ભવ્યના, પ્રભુ મુઝ જીવન પ્રાણ; તાહરે દર્શને સુખ લહું, તુંહિ જગત સ્થિતિ . જિ. ૨ તુજ વિના હું બહુ ભવ ભયે, ધર્યા વેશ અનેક, નિજ ભાવને પરભાવને, જાણે નહી સુવિવેક. જિ૦ ૩ ધન્ય તેહ જે નિત્ય પ્રહસને, દેખે જે જિન મુખ ચંદ; તુજ વાણું અમૃત રસ લહી, પામે તે પરમાનંદ, જિ. ૪ એક વચન શ્રી જિનરાજને, નયગમભંગ પ્રમાણ જે સુણે રુચિથી તે લહે, નિજ તત્વ સિદ્ધિ અમાન. જિ. પ જે ક્ષેત્ર વિચરે નાથજી, તે ક્ષેત્ર અતિ સુપથ્થ; તુજ વિરહ જે ક્ષણ જાય છે, તે માની અકથ્થ. જિ૬ શ્રી વીતરાગ દર્શન વિના, વીયે જે કાલ અતીત; તે અફળ મિચ્છા હુકકડ, તિવિહં તિવિહિની રીત. જિ. ૭ પ્રભુ વાત મુજ મનની સહ, જાણે જ છે જિનરાજ; ૧ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા જિનવર. ૨ ત્રણ લોકનો. ૩ સર્વ વરતુને સર્વથા સાક્ષાત દેખવાવાળા. ૪ પ્રભાત સમયે. ૫ નગમાદિક સાત . ન. ૬ સુંદર મંગલકારી. ૭ અકૃતાર્થ-નિફળ. ૮ ગયેલે કાળ.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 352