Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રીતિ પ્રેટર્જી, હવા ઉપર નીચે કુદા કરવા-ક્ષમાયુક્ત, પૃથ્વીકાય સમાર ભુ પ્રત્યે, પોતે શ્રેત્ર ઈન્ડિય સવલ અને બાહાર સંજ્ઞા રહિત હોવાથી, ન કરે, મનથી; એ રીતે મૃ તાકે બ્રહ્મચર્ય પર્યન્ત પદ જોડવાથી દશ ભેદ જેમ પૃથ્વીકાય સબંધે થયા, તેમ માય પ્રમુખ બાકીનાં દરેક પદ સાથે દશ દશ ભેદ ગણતાં સે ભેદત ક્ષેત્ર પ્રીન્દ્રય સબધે થયા. તેમ બાકીની દરેક ઇન્દ્રિય સબંધે સા ા ભેદ કરતાં ૫૦૦ ભેદ કેવળ આહાર સત્તાના સબંધે થયા. તેવી જ રીતે બાકીની ત્રણે સજ્ઞા ગે ૫૦૦, ૫૦૦ ભેદ ગણતાં ૨૦૦૦ ભેદ ફક્ત ‘ સમારભ ન કરે ' એ એક પદ યાગે ૪ થયા. એજ રીતે ‘ ન કરાવે, ન અનુમેરું ” એ બાકીના દરેક પદ ચેાગે છે એ હજાર ભેદ કરતાં એક દર ૬૦૦૦ ભેદ કેવળ ‘મન વડે’ એ પદ ચેાગે જ થયા. તેવી રીતે ‘ વચન વડે અને કાયા વડે ' પણ છ છ હજાર ભેદ ગણતાં એકંદર શીલના ૧૮૦૦૦ ભેદ થયા, શીલાંગનું સ્વરૂપ સમજી સુજ્ઞ જનાએ તેમાં અવશ્ય આદર કરવા. २४४ ' , સંપૂર્ણ શીલાંગ સેવનનું ફળ શાસ્ત્રકાર પેતે જ અતાવે છે-शीलार्णवस्य पारं गत्वा संविग्नसुगममार्गस्य । धर्मध्यतो वैराग्यं प्राप्नुयायोग्यम् || २४५ || અર્ધ-સાધુ પદ્માને સુગમ એવા શીલ-સમુદ્રના પાર પામીને ધર્મ ધ્યાનને પ્રાપ્ત થયેલા એવા મુનિ ખરા વૈરાગ્યને પામે છે. ૨૪૫ વિવેચન—મૂળ ઉત્તર ગુણરૂપ જે શીલ તેને અવગાહવુ-પાર પામવું મહુ જ મુશ્કેલ હાવાધી અથવા તે તે અનેક ગુણુરત્નાના સ્થાનરૂપ હોવાથી તે સમુદ્ર સમાન કહેવાય. તેના પાર પામીને એટલે સોંપૂર્ણ શીલ પાળી ધર્મ ધ્યાનને પ્રાપ્ત થયેલા મડાચા તત્કાળ અવસ્થાને ઉચિત એવા પ્રકૃષ્ટ વૈરાગ્યને પામે છે. ઉક્ત શીલસમુદ્ર કાણુ કેવી રીતે પાર પામે છે? તે આશ્રી પ્રકરણકાર કહે છે કે ભવભીર્ જના ( મને જન્મ મરણુનાં દુ:ખના ભારે ત્રાસ લાગ્યા છે એવા શ્રી પુરૂષ ) સુખે અનાયાસે લીલા માત્રમાં જ સકળ શીલને પાર પામી શકે છે. અને તેએજ ધમધ્યાનને પાની બહુ ઉત્તદા વૈરાગ્યને પ્રાપ્ત થઈ શકે છે. ૨૪૫ ને ધર્મધ્યાનના ચાર ભેદ શાસ્ત્રકાર વખાણવા સતા કહે છે~~ आज्ञाविचयमपायविचयं च सयानयोगमुपसृत्य । તમઽમ્રપાન વિષયમવયાતિ સંધ્યાનવિષયં ચ ! ૨૪૬ ॥ અર્થ –આજ્ઞાવિચય અને અપાયવિચય એવા ધર્મ ધ્યાનને પામીને તે વિપાકવિચય અને સ’સ્થાનવિચય ધર્મધ્યાનને પ્રાપ્ત થાય છે. ર૪૬ વિવેચન—૧ આજ્ઞા ચિય, ૨ અપાય વિચય, ૩ વિપાક વિચય અને ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32