________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા રસનું સ્થ
Y
કાચું ? તે મને અતુટ્ટા કહે કે રાન્તનાં વનના આવા અર્થ સાંભળીને સુ તમે કતાં કે હાથ હશે કે મહારાજા ! મને પૂ વસ્તુને પ્રાપ્ત કરાવનાર, તથા સેગ કામના કરનાર, ભારાપર અનુકંપા આજુનાર, કરૂણાથી કરીને પરમ સુતેમના દેનાર એવા પુદ્ધ ચિત્ર લેશમાત્ર પણ કાઇ ન થયે!, એ કારણે અનાથીપણાનું હતું.' હિક મુનિનાં બાપણુથી સ્મિત હસી પડ્યો. અરે! તમારે મહા ઋદ્ધિવ તને નાથ કેમ ન હેાય, ચ્ચે કાઇ નાથ નથી તે હું થઉં છું. હું ભયત્રણ ! તમે ભેગ ભાવે. હે સંયતિ ! ચિત્ર જ્ઞાતિએ કરી દુર્લભ એવા તમારા મનુષ્યભવ સુલભ કરા ! ’ અનાથીમુનિએ કહ્યું અરે શ્રેણિક ! મગધદેશના રાજા ! તુ પોતે અનાથ છે તા મારા નાથ શુ થઇશ ? નિર્ધીન તે ધનાઢ્ય ક્યાંથી બનાવે? અબુધ તે બુદ્ધિદાન ક્યાંથી આપે ? અન્ન તે વિદ્વત્તા ક્યાંથી ? ? વધ્યા તે સ ંતાન યાંથી આપે ? જ્યારે તુ પાતે અનાથ છે, ત્યારે મારા નાથ ક્યાંથી થઇશ?’ મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મય થયે. કાઇ કાળે જે વચનનુ શ્રવણ થયુ નહતુ એવાં વચનનું યતિમુખથી શ્રવણુ થયુ, એથી તે શકાગ્રસ્ત થયા. તે મેથ્ય ુ અનેક પ્રકારનાં અશ્વને ભેગી છું, અનેક પ્રકારના મદોન્મત્ત હાથીએને હું ધણી છું, અનેક પ્રકારની સેના મને આધિન છે, નગર અંત:પુર અને ગ્રામ ચતુષ્પાદની મારે કઈ ન્યૂનતા નથી, મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભાગ મને પ્રાપ્ત છે, અનુચરે મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે,. પાંચે પ્રકારની સંપત્તિ મારે ઘેર છે, સર્વ મનોવાંછિત વસ્તુએ મારી સમીપે રહે છે, આવે હું જાજવલ્યમાન છતાં અનાથ કેમ ડાઉં ? રખે હે ભગવન્! તને તૃષા એટલતા હૈ.’ મુનિએ કહ્યું “હે રાજન! મારા કહેલા અ...... ની ઉત્પત્તિને તુ ખરાખર સમયે નથી, તુ પોતે અનાથ છે, પરંતુ તે સ અધી તારી અજ્ઞતા છે. હવે હું કહુ છુ તે અન્યગ્ર અને સાવધાન ચિત્તે કરીને તુ' સાંભળ, સાંભળીને પછી તારી શકાના સત્યાસત્ય નિર્ણય કરજે. મેં પોતે જે અનાથપણાથી મુનિત્વ અંગીકૃત કર્યું છે. તેડું પ્રથમ તને કહું છું :—
અતુલ્ય
કાસમી નામે અતિ અણુ અને વિવિધ પ્રકારના ભેદની ઉપજાવનારી એક સુંદર નગરી છે, ત્યાં ઋદ્ધિથી પરિપૂર્ણ ધનસ’ચય નામના મારા પિતા રહેતા હતા. પ્રથમ યાવન વયને વિષે હું મહારાન્ત ! અને ઉપમા રહીત મારી આંખને વિષે વેદના ઉત્પન્ન થઇ. દુ:ખપ્રદ દાજ્વર આખે શરીરે પ્રવ`માન થયે. શસ્ત્રથી પણ અતિ તિક્ષ્ણ તે રાગ વરીની પેઠે મારા પર્ કાપાયમાન થયેા. મારૂં મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુ:ખવા લાગ્યું. ઇંદ્રના વજાના પ્રહાર સરખી બીજાને પણ રોદ્ર ભય ઉપજાવનારી એવી તે અત્યંત પરમ દારૂણ વેદનાથી હું બહુ શાકા થયા. શારીરિક વિદ્યાના નિષુ અનન્ય મંત્ર મૂળીના સુજ્ઞ વૈદરાજ મારી તે વેદનાનો નાશ કરવાને માટે માવ્યા,
For Private And Personal Use Only