________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિકિવા
આવું
.
ના િદ સુશણું જાણી, આર. આરાધ ભાવ આ અજા એકાંત ના થા, એના વિના કેઈ ન કહી હા, “સર્વજ્ઞ જિનેશ્વર દેવે
નિતાથી ધેલ ધર્મ ઉત્તમ શરણરૂપ જાણુને મન વચન અને કાયાના પ્રભાવવડે હે ચેતન ! તેને તું આરાધ આરાધ, તું કેવળ અનાથરૂપ છે તે સનાથ થઈશ. એના વિના ભવાટવીભ્રમણમાં તારી બાંહ્ય કે સ્થાનાર નથી, ” સંસારના જે આત્માઓ માર્થિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અગતિ પામે, તેમજ સદેવ અનાથ રહે એવો બોધ કરનાર ભગવાન અનાથી મુનિનું ચરિત્ર નીચે પ્રમાણે ---
અનેક પ્રકારની લીલાથી યુક્ત મગધદેશનો શ્રેણિક રાજા અકીડાને માટે મંડિક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મને હારિણી હતી. નાના પ્રકારનાં તરજ ત્યાં આવી રહ્યા હુતા, નાના પ્રકારની કોમળ વલ્લિકાઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં, નાના પ્રકારનાં પક્ષિયોનાં મધુર ગાયન ત્યાં સંભળાતાં હતાં, નાના પ્રકારનાં ફૂલથી તે થળ છવાઈ રહ્યું હતું, નાના પ્રકારનાં જળના ઝરણ ત્યાં વહેતાં હતાં, હુંકામાં સૃષ્ટિ દર્યનાં પ્રદર્શનરૂપ હોઈને તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ત્યાં એક વરૂ તળે મા સમાધિવત પણ સુકુમાર અને સુચિત મુનિને તે શ્રેણિકે બેઠેલા દીઠા.
એનું રૂપ દેખીને તે રાજા અત્યંત આનંદ પામે. એ અતુલ્ય ઉપમા રડીત રૂપથી વિસ્મય પામીને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યો, અહો! આ મુનિને કે અફ ભૂત વર્ણ છે ! અહો ! એનું કેવું મને ડર રૂપ છે ! અહો ! આર્યની કેવી અદ્દભૂત સૌમ્યતા છે ! હે ! આ કેવી વિમયકારક ક્ષમાના ધરનાર છે ! અહા ! આના અંગમાં વૈરાગ્યની કેવી ઉત્તમ કુરણ છે અહા ! આની કેવી નિભતા જણાય છે. અહો ! આ સંયતિ કેવું નિર્ભય અપ્રભુત્વ ધરાવે છે! અહો! એનું ભોગનું રઅસંગતિપારું કેવું સુંદર છે ! એમ ચિંતવત ચિંતવતો, મુદિત થતા થતા, તુતિ કરતો કરતો, ધીમેથી ચાલતા ચાલતે, પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરી અતિ સમીપ નહીં તેમ અતિ દૂર નડીં એમ તે બેઠે. પછી બે હાથની અંજળી કરીને વિનયથી તેણે તે સુનિને પૂછયું “હે આર્થ! તમે પ્રશંસા કરવા ચોગ્ય એવા તરૂણું છે. લેગવિલાસને માટે તમારી વય અકળ છે, સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે, નહતુ અનુનાં કામોગ, તેમ જ મનોહારિણી સ્ત્રીઓનાં મુખવાચનનું મધુરં જવણ છતાં એ સઘળાંને ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરે છે એનું
-
For Private And Personal Use Only