Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હા કરવા રાત પ્રયત્ન કરે છે, તેને માટે બનતી ના કરે છે અને એ તેના ગ આપે છે. તેમ કરવામાં તેને નથી રહેતી માનની પૂડા, નથી રહેતી નિંદન મેળવવાની ઈચ્છા, કે નથી રહેતી માન અકરામ કે ટાઈટલ મેળવવાની હા એ તો માત્ર પ્રેમ ખાતર, દયા ખાતર, લાગણી ખાતર ઉભરાઈ જાય છે અને અડુિં સા ધર્મના પ્રતિપાદનમાં પિતાની જાતની પણ દરકાર ને કરતાં ગમે તે ભોગે દયાનો ડે ફરકાવે છે. ખા જેની દયે છે, આ ન હદય છે, આ જેન ભાવના છે! સુંદર ષ એ વિાપવા, ત્યાં દરમાસે છાપામાં સંખ્યા દેખાડવા ખાતર નહિ પણ સત્ય પ્રમથી દવા આપી, માવજતના નિયમો બનાવવા, મા ડાકટરે માંદાની મુલાકાત પણ મફત લે અને ગરીબને બીજી રાહત જોઈએ તો તે પણ મળે તેવી વ્યવસ્થા કરવી. ગ્યાલયમાં નિયમસર નાંદા અને નબળાઈ સાથે સાજા થયેલા માણસે પાણી ફેર માટે આવે તેમને બંધુતાવે વાત્સલ્ય પૂર્વક આદર આપ, વિવિધ પ્રકાર ના સુખ સાધનોની ગેજના કરવી. હવા પ્રકાશનાં સાધનો વિસ્તારવા, મનને શાંતિ મળે તેવા ગ્ય સાધને જવાં, ધાર્મિક બાબતમાં પ્રગતિ થાય તેટલા માટે તેમાં વસકરારને અકળ ઉપાઘને મંદિરની પણ ત્યાં સ્થાપના કરવી, મધુરસ્વરે પ્રભુનું ગુરુ ગાન કરનારની આજના કરવી વિગેરે અનેક રીતે દુઃખના વખતમાં દુઃખ ન સાંભરે તેવી સ્થિતિ ઉપર કરવાના પ્રસંગો છે. સહરાના ભયંકર રણમાં તે શાંત સ્થાન છે ને માંદાના આશિર્વાદ મેળવવાનું અથવા વધારે સારી રીતે કરીએ તે પોતાની ફરજ બજાવવાનું મુખ્ય સાધન છે. કમનશીબે આવી વિશાળ ભાવના હાલમાં ભૂલાઈ ગઈ છે, સખાવતને ખ્યાલ ફરી શ છે, દયાધર્મ વીસરાઈ ગયે છે, વર્તમાન દેશકાળની જરૂરીયાત તરફ લક્ષ્ય સાપલાને ઉપદેશ પણ બંધ થયો છે. જેનના મુખ્ય શ્ચિાત્ત તરફ ઉપેક્ષા બનાવાય છે. એક વરસ પહેલાં જે આરેાલય કે પકાવવાની જરૂર ન હતી તે હરીફાઈ અને હુંચવાળા જીવનમાં હજાર દરજજે ઉભી થઈ છે અને તેને લઈને આવી બાબતમાં સખાવતનો માગ ખુલે કરવાની જરૂર છે. સખાવત આપણી કોમ ઘણું કરે છે, પણ કેટલીક વાર તેમાં વિવેક રહેલે જોવામાં આવતો નથી, મારે પણ એવા છે, હરીફાઈ ઘણી સખ્ત છે, જીવન કલહ ઘ વધે છે અને હું ઘરે વધશે એમ જણાય છે. એક પ્રાંત સાથે જ અગાઉ સંબંધ હતે તેને બદલે હવે લગભગ પણ દુનિયા સાથે સંબંધ રાખ પડે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32