________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાલ મરોડ ક્યા રે ગામડાઓમાં અાનને લીધે છે - પર પડી નથી. રિટા શહેરમાં સંડુ થાય વિગેરે અધિઓનો કે જેમાં વે છે ત્યારે ગામડામાં દમ વાયુ વિગેરે અનેક વ્યાધિઓ હોય છે.
એકંદરે આરામગૃહની સર્વત્ર જરૂર છે. સુકી હવાવાળા વિભાગમાં ટેકરી ઉપર અથવા ઊંચાણમાં ખાસ કરીને મધ્યમ સ્થિતિના કે ગરીબ વર્ગના બંધુઓનું
રાગ્ય વધારવા માટે આવાં સ્થાને જવામાં આવે અને સાથે વળી ત્યાં ષ ધાલય હોય તો સર્વ ગરજ સારે છે. વ્યાધિ ઓછા પણ એવાં સંગમાં થાય છે. અને દૂર પણ કરી શકાય છે. અન્ય કામમાં એવાં રેગ્યગૃહે અત્યારે બહુ ચાલે છે. તેની વ્યવસ્થા અને વહીવટ જેમાં કેટલું ઉપયોગી કાર્ય તે કરે છે તે જણાઈ આવે તેમ છે. આરોગ્યમાં જે માંદે માણસ આવે છે તેને સ્વચ્છતા, સુઘડતા અને કુદરતનાં દેખાવો જોતાંજ એક એવા પ્રકારની રાહુ’ત મળે છે કે ત્યાં આવવાની સાથે તે એમ માને છે કે તેને વ્યાધિ દૂર થઈ જશે. મંદવાડના પ્રસંગમાં માંદાના મન ઉપર બહુ આધાર રહે છે. ગમે તે વિદ્વાન વૈદ્ય કે ડાકટર હોય પણ માંદા માણસને તેના ઉપર વિશ્વાસ ન બેસે તે તેને એ વેવથી લાભ થતો નથી, એવા ઘણા દાખલા જોવામાં આવ્યા છે. મતલબ એ છે કે વ્યાધિગ્રસ્ત મનુષ્યના મન પર સુંદર છાપ પડે એવા પ્રદેશમાં આરોગ્યલચ સ્થાપવાની બહુ જરૂર છે. આપણું ઘટતી જતી વસ્તીને એક અગત્યની જરૂરિયાત પૂરી પાડી તેના ઘટાડામાં કાંઈક અ૫ભાવ થવાને તેથી સંભવ છે. નહિતે પછી આપણે એક વખત અન્યત્ર જોઈ ગયા તેમ સંખ્યામાં ઘટયાજ જઈએ તો પરિણામે બહુ ભયંકર સ્થિતિએ પહોંચી જઈએ. | સર્વ માણસે પોતાને ઘરે વેદકીય મદદ મેળવી શકતા નથી, મેળવે તેટલાં સાધને તેમની પાસે હતા નથી, વૈદ્ય કે ડાક્ટર મળે તેપણુ વાતાવરણ તેમની વિરૂદ્ધ હોય છે, વાઢકાપના પ્રસંગે તે તેમને મોજ થાય છે અને તેથી સર્વ બધઓને સહાય કરવા માટે તેમજ વ્યાધિને ચેપ તેમના કુટુંબીજને, આજને કે મિત્રોમાં વિસ્તરે નહિ તે માટે આગ્રભુવનેની ખાસ જરૂર છે. શ્રીમાનોએ વિચારવાનું છે કે એવા તેમના ભુવનમાં સ્વામીબંધું આવે અને તેની તબીત સુધરી જાય તો કેટલું સારું. તે જીવીને પછી પાપ કરે જેનો નિમિત્ત કારણ શેકીઆએ થાય એ સિદ્ધાન્ત જેને મતાનુસાર નથી, હાલ મારવાડમાં કઈ તેરાપંથીઓ
એ મત ધરાવે છે, પરંતુ તે યુકિત, ધમસા અને સાધારણ અક્કલથી પણ વિદ્ધ ડે છે. જેમના હૃદયમાં દયા વસી રહેલી છે તે તે દયાની નજરે જ જુએ છે, પ્રા
નું દુઃખ જોઈ તેને મેટી ગ્લાનિ થઈ આવે છે અને તે દૂર કરવા માટે તે તત્પર ૧ જુએ આપણી ઘટી જતી વસ્તીપરનો મારાલેખ જે. ધ. મ ૫, ૫
*
*
-
For Private And Personal Use Only