Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગાદિ દ્વાર હાયા છવિયા, નવમો એવા બે ગામ કુરે છે. પરંતુ તે પસ્તાવો પતંગીયાના રંગ જેવા લુક વૈરાગ્યની થયેલ હોવા ફરી પાછે જે તે દૈવયોગે પૂર્વ અધિકાર પામે છે. આ સારી સ્થિતિમાં ભૂકાય છે તો પુન: પૂર્વે વીતેલી ચ્યવસ્થા ભૂલી જઈ મન્મત્તપણે વિચરવા માંડે છે, તેવા મંદ અધિકારી જીવને સમાગમનુ યા ાતવચનનું સેવન કરવું પડું જરનું છે. સમય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે- અડ્ડા મુમુક્ષુ જને ! તુંને ગુરૂશમ્ય ધર્મ રહસ્ય શ્રવણ કરી અને તેનું મનન કરીને તે બરાબર લક્ષમાં રાખે, અને જેથી આત્માનુ અહિત થાય એવુ કંઇપણુ પ્રશિફળ-વિરૂદ્ધ કાર્ય પ્રાયે ન જ કરી; પરંતુ સ્વપરનું શ્રેય થાય તેવાં જ અનુકૂળ કાર્ય -આચરણનું સદાય સેવન કરી.’ઇતિશમ. સન્મિત્ર પૂ વિજયજી, ~~ दंडकादि द्वार तथा जीवविचार, नवतत्वादि संबंधी वे बोल. વિચાર, નવતત્ત્વ, દડકાદિક પ્રકશ્રુ ગ્રંથા પ્રથમ ગોખી કાઢવાની રૂઢી આપણામાં પ્રચલિત છે. માળવય કે જેમાં તેના અને ગ્રતુણુ કરવા કે વિચારવાની શક્તિ ન હેાય તેમાં તેમ કરવાની પદ્ધતિ કોઇ રીતે ફીક લેખી શકાય; પરંતુ યેાગ્ય વયે તેા તેના અર્થ-રહસ્યને અવધારવાથી જ તેની સાર્થકતા થઇ શકે. અ પિ પર્યંત એ રૂઢીને અનુસરીને કે ગતાનુતિકપણે મેટી ઉમર કે જેમાં અર્ધ ગ્રહણ કરવાની અને તેનું મનન કરવાની શક્તિ પ્રાપ્ત હોય છે તેમાં પણ પૂની રૂઢીને જ અનુસરી મોટે ભાગે પ્રકરણાને કડાગ્ર કરીને જ સંતોષ માનવામાં આવે તે તે વ્યાજબી ન લેખાય. . અર્ધ ગ્રહુણુશક્તિનળી વયમાં પણ બાળવય જેવી ચેષ્ટા ફરી વિરમાય તે વાસ્તવિક ન લાગે એવી ખીના છે. તેથી તેવી વયમાં તે ખાસ કરીને ઉક્ત પ્રકરણેાનું રહસ્ય સારી રીતે ( સુસ્પષ્ટ ) સમજીને અવધારી શકાય એમ જ થવુ એઇએ. તેમ છતાં આપણા આધુનિક સમાજ તરફ્ અવલોકન કરી જોઇએ તે તેમાંના હાળા ભાગ પૃથ્વની રૂઢીને અનુસરવામાં જ-પછી તે ગમે તે શુભ હેતુને અવલ ખીને પ્રચલિત થઈ હોય તે તરફ એ દરકાર રાખીને સ તૈય પકડતા જણાય છે. હવે આ બુદ્ધિવાદ યા હેતુાદના જનાનામાં એવી ગતાનુમતિકતા માત્રને વળગી રહેવાથી અધિક લાભ મેળવી શકાય તેમ નથી, તેથી જે કંઇ પ્રતિકમણુ -આવકાદિ સૂત્રેા તથા પ્રકરણાર્દિકનું પડન-પાડન કરાય તે સરહસ્ય સમજી વિદ્યાથી વને સમાવવા અને સારી રીતે તેના ગળે ઉતારવાં પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે, એમ થાય તેા જ તેને આવશ્યકસૂત્ર અને પ્રકરણાદિકના આધ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32