________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે મુજબ ઉતર
વાર પાસાને માટે ગુની કાર જરૂર
શ્રાવકના એકવીશ ગુણ સર્વનામાં હોવાનો સંભવ હેચ ન ઉત્તમ, મશ્રેમ અને કનિષ્ટ એમ ત્રણ ભેદ પણ પાડવામાં આવેલા છે. છોકરીના પુરક શાવક રમે ઉત્તમ, સોળ ગુણ એટલે પુણભાગના ગુણવાળો મધ્યમ, અને રાજ એટલે દશ ગુણવાળા કનિષ્ઠ શ્રાવકની ગણત્રીમાં આવે છે. દશ ગુણથી ઓછા ગુણવાળાની ગણત્રી એ ત્રણેમાં થતી નથી. આ ઉપરથી શ્રાવક એનામથી પ સાએ પિતાનામાં એ ગુણો પૈકી ક્યા ક્યા શુ છે એ તપાસવું જોઇએ. ને ગુણો પિતાનામાં ન હોય તે તે મેળવવાને માટે પ્રયત્ન કરવો જોઈએ. નહી તે શ્રાવક કહેવરાવવાને પણ પોતે ચગ્ય નથી. ઉપર આપણે જોઈ ગયા કે ભદ્રપ્રકૃતિ વગેરે ચારવિવારા માણસ શા
વકધર્મ પામવાને લાયક છે. ત્યારે એ ગુણે જાતે ધર્મ નથી, પણ એ શ્રાવકધર્મ. ગુણે શ્રાવકધર્મની લાયકાત મેળવવાને ઉપગી છે. જેમ અમુક
ધંધાની ડીગ્રી મેળવવાને માટે અમુક પ્રકારની લાયકાત મેળવી પરીક્ષા પાસ કરવી પડે છે, તેમ શ્રાવક એ ડીગ્રી પ્રાપ્ત કરવા માટે ઉપરોક્ત ગુણે મેળવવાની જરૂર છે, એ ગુણે મેળવ્યા સિવાય બ્રાવકધર્મ અંગીકાર કરનાર અથવા શ્રાવકધર્મ પાળવાની જીજ્ઞાસાવાળા તે ધર્મ યથાર્થ પાળી કે નહીં અથવા તેના અંગની ફરજ તે બજાવી શકે નહીં, ત્યારે શ્રાવકધર્મનું સ્વરૂપ પાવાની આપણું ફરજ છે, કેમકે ઉપર બતાવેલા ગુણ કરતાં શ્રાવકધર્મ જુદ છે એમ શાસ્ત્રકારોનો ઉદ્દેશ છે. શ્રાવકધર્મના બે વિભાગ કરેલા છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ, શ્રાવકના એકવીશ ગુણ તથા માર્ગનુસારીના પાંત્રીશ ગુણ એ સામાન્ય ધર્મમાં આવે છે, અને સમકિત મૂળ બાર વ્રત વિશેષ ધર્મમાં આવે છે. એ વિશે અને રત્નની ઉપમા આપવામાં આવેલી છે. સમકિત મૂળ બાર વ્રતનું યથાર્થ સ્વરૂપ સમજી યથાશક્તિ અંગીકાર કરનાર અને દ્રવ્યભાવથી તેનું પાલન કરનાર વાક સામાન્ય વ્યક્તિ કરતાં ગુણામાં હજાર દરજે ઉત્તમ છે. ગુણસ્થાનકમાં તેનું સ્થાન પાંચમું છે. જિનોત તો ઉપર તેની નિર્મળ શ્રદ્ધા હોય છે. કોધ, માન, માયા. અને લોભ એ ચાર કષા તેના પાતળા પડેલા હોય છે, એટલે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાય તેના નષ્ટ થયેલા હોય છે, ને ઉપશમ અધકા કોપશમ ભાવને પામેલા હોય છે. તેના વિચાર ઉત્તમ હોવાની સાથે આચાર પણ ઉત્તમ હેય છે, જેથી પિતાની અને ધર્મની નિંદા કે હેલના થાય એવા પ્રકારના તેના આચરણ હોતાં નથી. સમ્યત્વ મૂળ બાર વ્રતરૂપી ઘમરતન યથાશક્તિ ગ્રહણ કરવાની
For Private And Personal Use Only