________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડો. કિરાનો ભાસ કરી તેના આ; બાધક પણ વિચાર કરવા ની અને વિના કારણે તેના ઉપર પારોપણ કરીએ છીએ.
ઇતિહાસ, પ્રાચીન લેખ. અને પ્રાચીન જૈન મંદિરો શું શાક્ષી પૂરે છે? તેને વિચાર કરીએ છીએ ત્યારે આપણને એમ લાગ્યા સિવાય રહેતું નથી કે પૂર્વે આ પી જજલાલી ઘણી હતી. વેપાર ઉદ્યોગ અને રાજકારી વિયની સાથે આપણે ઘણા આગળ વધેલા હતા. તેની સાથે પોતાના શુદ્ધ આચાર સેવનમાં પછાત નહિ.તા. તેથીજ આપણે પોતાની પ્રગતિ કરી શક્યા હતા,
આપા અધોગતિ થવાના કારણોનો આપણે તપાસ કરીશું અને તેને બા રીક રીતે અભ્યાસ કરીશું તો આપણી ખાત્રી થશે કે, શુદ્ધાચાર વિચારની ગેર હાજરી એજ તેનું કારણ છે. - આપણુ તમામને તથા આપણી તમામ ધાર્મિક સંસ્થાઓની પ્રગતિને આધાર જાવક અને શ્રાવિકાની ઉન્નતિ ઉપરે છે. સાધુ અને સાથીનું ઉત્પત્તિ સ્થાન શ્રાવક અને કાવિકા છે. સાત ક્ષેત્ર-સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિનપડિમાં, જિનચૈત્ય, અને જ્ઞાનની પ્રતિને આધાર શ્રાવક અને શ્રાવિકાની ઉપરજ છે, તેથી એ - શુદ્ધ સંસ્કારી બનવા ઉપરાંત ઉત્તમ પ્રકારના ધર્મ પાળક અને સુખી જીવન ગુજારનાર કેમ બને તેના માટે શાસ્ત્રકારોએ શું ફરમાવેલું છે એ આપણે
શ્રાવક શબ્દમાં ત્રણ અક્ષરનો સમાવેશ થાય છે. એ વિશે અને હેતુ એ છે કે તને જાણ તથા તેમાં રમણતા કરનાર, ન્યાયપૂર્વક પેદા કરેલી લીને તમ સાત ક્ષેત્રમાં વિવેકપૂર્વક વાપરનાર અને ઉત્તમ કૃત્યનો કરનાર અથવા જ્ઞાનાવરણાદિ આઠ કર્મથી ડરી તે કર્મનો નાશ કરવાનો ઉદ્યમ કરનાર માણસ શ્રાવક નામ ધારણ કરવાને લાયક છે. એ પ્રમાણે વર્તનાર દરેક માણસ શ્રાવક છે, પછી તે ગમે તે જાતનો કે કુળને હેય. ભગવંત મડાવીર સ્વામીના ઘણું પ્રાકમાંથી જે દશ શ્રાવકેનું શાસ્ત્રમાં ખાસ વર્ણન આવે છે, તેઓ કઈ જ્ઞાતિના હતા તેને તપાસ કરીએ છીએ ત્યારે આપણે ખાત્રી થાય છે કે શ્રાવક એ વ્યકિત કે જતિ વિશેષ શબ્દ નથી પણ ગુણ વિશેષ છે. જેમ જન્મથી અમુક જ્ઞાતિ ઓશવાળ, પોરવાડે, શ્રીમાળ, અગરવાળ, ઇત્યાદિ હોવાને, અથવા અમુક કુળ અને શત્રમાં જન્મ થવાને લીધે તે કુટુંબ કે ગોત્રનો હવાનો દાવો કરી શકીએ છીએ, તેમ જૈન ધર્મના પાળનાર શ્રાવક માબાપને પેટે જન્મ થવાને લીધે શ્રાવક નામ ધરાવવાને આપણે દાવો કરી શકીએ નહીં. એ બાબતમાં શાસ્ત્ર
For Private And Personal Use Only