________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
@146.
ન
કે આ શ્રાવક ધર્મના આ
વિચાર બસના હાય, અને શક્તિ સુમ મુદ્વાચારનું પાલન કરતા હાય, અથવા જે ભાવથી શ્રાવકન ધર્મક્રિયા કરવામાં તત્પર હાય તેવા વર્ગ આ ભાગમાં આવ શકે. વાસ્તવિક તે લાવશ્રાવકના સત્તર ગુડ્ડા બતાવવામાં આ ઘેલા છે, તે ગુણને સાવપૂર્વક પાળનાર ભાવશ્રાવકની વ્યાખ્યામાં આવે એમ શાસ્ત્રકારનું કન છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઉપરથી કેવળ જૈન ધર્મ પાળનારના કુળમાં જન્મ થવાને લીધે તે વાસ્ત લિંક શ્રાવકની ગણુત્રીમાં આવી શકે એવી જૈન શાસ્ત્રકારાની માન્યતા નથી એમ આપણી પાછી થાય છે. શાસ્ત્ર તે જેમનામાં શ્રાવકના આચાર વિચાર હોય અને જો શ્રાવકને લાયકના ગુણ ધરાવતા હોય તેનેજ શ્રાવક નામથી ઓળખાવે છે. ત્યારે આપણે હવે શ્રાવકમાં પ્રથમ દર્શનીય આચાર કયા કયા હાવા જોઇએ તે તળુવાના પ્રયત્ન કરીછે.
શ્રાવિધિસૂત્રના તથા તેની ઉપરની વિધિક મુદી નામની વૃત્તિના રચનાર આચાર્યશ્રી રત્નશેખરસૂરિ જેમને “ આલચંદ્ર સરસ્વતિ ” એવુ બીડ્ઝ મળ્યું હતુ તે શ્રાવક નામને ચાર વિશેષણેાથી એળખાવે છે.
શ્રાવક ધર્મ પાળવાની ઇચ્છાવાળાને પહેલું વિશેષણ તે ભદ્રક પ્રકૃતિવાળા હાવા જોઇએ એવુ આપે છે. ભદ્રક પ્રકૃતિ એટલે સરળ સ્વ ભદ્રક જીત. ભાવી કોઇ વાતમાં પક્ષપાતુ નહીં રાખનાર, તથા મધ્યસ્થ વૃત્તિથી રહેનાર, કદાગ્રહ નહીં પકડનાર. આ ભદ્રક પ્રકૃતિમાં શ્રાવકન! એકવીશ ગુણા પૈકી નીચેના આડે ગુણીના સમાવેશ કરવામાં આવેલે છે. ૧ અમ્બુદ્રપણુ=ગંભીર ચિત્તવાળા, ઉદાર દીલનેા, જેનામાં તુચ્છ સ્વભાવ ન હેાય તેવા.
૨ પ્રકૃતિ સામ્યપણુ વભાવથીજ શાંત, પાપકર્માંથી દૂર રહેવાની વૃત્તિવાળા. આ ગુણથી ચકર વિગેરે લેાકેા રાજી ખુશીથી તેની સેવા કરવા ઇરછા રાખે છે. ૩ અક્રૂરપણુ =લિષ્ટ ચિત્ત નહીં રાખનાર, એટલે મનમાં કલેશ નહીં રાખનાર, અદેખાઇ પ્રમુખ નહીં કરનાર.
૪ દાક્ષિણ્ય પશુ પ્રાર્થનાભ’ગથી ભીરૂ-ડરનાર, કોઇ કાંઇ ચીજ માગે તે તેની માગણીને ભગ ન થવા જોઇએ, એવા ડર રાખનાર,
૫ દયાળુપણુ =સવની ઉપર કૃપાવંત.
- મધ્યસ્થ અને સમદષ્ટિપણુ રાગદ્વેષથી રહિત, પોતાના કે પારકાના
For Private And Personal Use Only