Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇલી :-: દર કાર અને નિર્મળ જ્ઞાનપ્રકાશ પ્રગટ કરવા - ૨ - હતામાં ન્યાયપારિત-- વ્યો વ્યય કરવા એક લફી પાયાનું સાર્થ ય છે. તેમ જ પ્રાણીઓનું મન પ્રસન્ન થાય અને તેમનું હિત પર થાય એવું સમાચત સત્ય વચન છે એજ વાર પામ્યાનું ઉત્તમ ફળ છે. વર કલ્યાણ માટે સત ઉદ્યમ કયાં કરે, પ્રમાદ રિપુને વશ ન થવું, વિષય આસનથી દૂર રહેવું, અને સદભાગ્ય વેગે પ્રાપ્ત થયેલી સફળ શુભ સામગ્રીને સાર્થક કરી દેવી એજ આ દુર્લભ માનવ ભવ પામ્યાનું ઉત્તમોત્તમ ફળ સમજવાનું છે. શ્રી ધાને હરિભદ્રસુરીશ્વર કહે છે કે- ત્રી, મુદિતા, કરૂણા અને માધ્ય એ ચાર ઉતમ ભાવનારૂપ રસાયણનું સેવન કર્યું. પ્રાણી માત્ર ઉપર સમાન ભાવ રાખી તેમનું હિતચિત્તવન કરવું તે મૈત્રી. તેમને સુખ સમૃદ્ધિવંત અથવા સદગુણશાળી દેખી દીલમાં પ્રમુદિત થવું તે મુદિતા યા પ્રમદ, તેમાંના કેઈને દીન દુ:ખી દેખી તેમનું દુ:ખ દૂર કરવા તન, મન, ધનથી પ્રયત્નશીલ બનવું તે કરૂણ, અને અતિ નિદય-કડેર પરિણામી પાપી પ્રાણી ઉપર પણ રાગદ્વેષ તજી, તેને કર્મશ સમજી, સમજાવે રહેવું તે મધ્યસ્થભાવ અતિ લાભદાયક સમજ, ઉકત ભાવના સહિત જે શુભ કરણી કરવામાં આવે તેજ જીવને કયાણકારી નીવડે છે. તે વગરની કરાતી સઘળી કરણ વ્યર્થ કલેશ-કટ રૂપ થાય છે. એ મુદ્દાની વાતને ખુશ લક્ષમાં રબી સુજ્ઞ ભાઇ બહેનેએ એક ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કરતાં ઉકત ઉત્તમ ભાવનારાયણનું ખાસ સેવન કરવું કે જેથી સ્વપરનું અવશ્ય કલ્યાણ થવા પામે. જ્ઞાની કહે છે કે તે કાને જે હિતવચન શ્રવણ ન કરે તે બધિર-વ્હેરે છે, છતી જીજે હિતવચન ન વધે તે મૂક-મુંગો છે અને છતી આંખે અકાર્ય કરે તે અંધ છે. તરબોધ પામ્યાનું એજ ફળ છે કે દુ:ખનો માર્ગ તજી સુખને માર્ગ સ્વીકાર. સમિત્ર કપૂરવિજયજી. વલ, જૈન ધર્મારાધક ગૃડસ્થ વ શ્રાવક નામથી ઓળખાય છે. શ્રાવક એ કેડી વિશિષ્ટ જ્ઞાતિ નથી. પણે વિશિષ્ટ વણિક જ્ઞાતિઓ કુળ પરંપરાધી જેન ધર્મને કુલચાર તરીકે માનતી હોવાથી જમથી શ્રાવકપણાનો દાવો કરતી જણાય છે. વાસ્તવિક જૈન શાસ્ત્રકારોને ઉદ્દેશ શ્રાવક એ વિશે વાચકના જે ગુણે બતાવવામાં આવ્યા છે તે ગુવાળાનેજ સ્રાવક નામથી ઓળખવા એવો છે. આ ધર્મની અંદર સાધુ, સાધી, શ્રાવક અને શ્રાવિકાને સંઘ કહેવામાં આવે છે. મુનિધર્મ પાળનાર . For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32