Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir महोपाध्याय श्री यशोविजयजी कृत ज्ञानसार सूत्र विवरण. विवेकाष्टकम् ( ૧૫ ) (લેખક-સન્મિત્ર કપૂરવિજયજી ) પ્રથમ વિદ્યા અષ્ટકમાં જણાવ્યું કે સદ્વિદ્યારૂપી અંજનશલાકાના ૫વડે જ્યારે અનાદિ અવિદ્યા કહે કે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થઈ જાય છે ત્યારે યોગી પુરૂષો પોતાના આત્મામાં જ પરમાત્મ દાને ખરેખર નિર્ધાર કરે છે-કરી શકે છે. એ અવિદ્યા કહે કે અનાદિ અજ્ઞાત કનિત છે. તે કા જ્યાંસુધી આત્માથી વિશ્ર્લેષ ( વિયેાગ) થવા ન પામે ત્યાં સુધી અનાદિ અજ્ઞાન આત્માનાં જેવું તે તેવું હવાઇ રહેછે.સર્વજ્ઞ નિર્દિષ્ટ સદૃઉપાયવર્ટ ઉક્ત કર્મીના વિશ્લેષ થઈ શકે છે, અને વિવે કહે કે ભેદજ્ઞાન એ આત્માસાથે સદાય સક્લિષ્ટ થઇ રહેલા કમળને વિશ્વિષ્ટ એટલે વિયુક્ત કરવાને ઉત્તમ ઉપાય છે. તેથી શાસ્ત્રકાર હવે પ્રસંગગત વિવેકાષ્ટકનું નિરૂપણ કરે છે. कर्म जीवं च सर्वदा क्षीरनीरवत् ॥ विभिन्न कुरुते यो सौ, मुनिहसो विवेकवान् ॥ १ ॥ ભાવા—શીરનીરની પરં સર્વદા એકમેક મીને રહેલા કર્મ અને જીવને જે વ્યક્તપણે જુદા કરી નાંખે છે તે મુનિ હુંસ વિવેકવાન્ ગણાય છે. સક્રિર્વક જાગ્યા વિના અનાદિ અનંત કાલથી સયુક્ત થઇ રહેલા કર્મ અને જીવને કોઇ કદાપિ સ્પષ્ટ રીતે જુદા કરી શકેજ નહિ. તેમ કરવાને સદ્વિવેકની આવશ્યક્તા રહેજ છે. ૧ વિવેચન——મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચે!ગવડે જીવ જેનું નિમર્માણ કર્યાં કરે છે તે કેમ કહેવાય છે. અર્થાત્ તત્ત્વ વિપર્યાસ અથવા અતત્ત્વ શ્રદ્ધારૂપ મિથ્યાત્વાદિષ્ટ સામાન્ય હતુંઆવડે જીવ નાનાવિધ જ્ઞાનાવરણીય પ્રમુખ કર્મ ઉપાર્જે છે અને તે ઉપાર્જિત કર્મ જીવ સાથે ક્ષીર્ નીરની પેરે અથવા અગ્નિ ગેાલકની પેરે સદાય એકમેક થઇ રહે છે. તેને હુંસની પેરે જે મહાશય આત્માથી ભિન્ન કરું છે-ભિન્ન કરી શકે છે, તે મુનિમહાત્મા વિવેકવત અથવા ભેદજ્ઞાનવત ગણાય છે. જો કે સંસારી જીવા પ્રતિ સમય નાના પ્રકારનાં કર્મ સન્મ્યા કરે છે, તે અપેક્ષાએ તે કર્મની અદિ લેખી શકાય, પરંતુ પ્રવાહુ અપેક્ષાએ તા જીવને કર્મ સાથેના સબંધ અનાદિ કાળથી હાયે ઘટે છે. વળી તે સબબ પિ ન વિઘટે એવું! સમવાય સંબધ નથી પરંતુ તેના અ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38