________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગમે તે અવસ્થામાં હોય તો પણ બ લાભ થાય છે. આ પ્રમાણે સવાવસ્થાવળ ત્ર પુરુષને યાત્રાથી બ લાભ થતા હોવાથી બની શકે તે પ્રમાણમાં તેવા પ્ર સંગી બની શકે તેટલા વધારે પ્રાપ્ત કરવાની ભાવના રાખવી.
યાત્રા દરમ્યાન વતન-યાત્રાને પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે કેટલીક બાબત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. સર્વ કરતાં પ્રથમ દરજજે તે પિત શા હેતુથી યાત્રા કરવા આવેલ છે, તે સાધ્ય નિરંતર લક્ષ્યમાં રાખવું. વ્યવકારની પ્રવૃત્તિ છેડી, ધન ખર્ચી, કષ્ટ વેઠી આવા દૂર દેશમાં આવવાનું થયું છે, તેથી લાભ થવાનું છે, કેટલા થવાને છે અને કેમ થવાને છે તે બરાબર ધ્યાનમાં રાખવું. ખાવાપીવાના વ્યવસાયમાં બહુ વખત કાઢી નાખી દેવપૂજન, ચોગાભ્યાસ કે આત્મતત્ત્વ ચિંતવન ન કરવામાં આવે તે જે વિશિષ્ટ હેતુથી યાત્રા કરવાનો નિર્ણય કર્યો હોય છે તે નિરર્થક જાય છે-પાર પડતા નથી. ઘણા મનુષ્ય યાત્રામાં પણ દેવદેડ કરી મૂકે છે, થોડા દિવસમાં અનેક સ્થાન ભેટી આવ્યા એવી વાત કરવામાં રસ લે છે અને જયેશુદિનો વિચાર કર્યા વગર અવ્યવ સ્થિત રીતે મુસાફરી કર્યા કરે છે, તેઓ યાત્રાને મુખ્ય આશય ભૂલી જાય છે, અને એક પ્રકારની પ્રવૃત્તિ કરે છે. તેથી લાભ થતા નથી એમ કહેવાનું તાત્પર્ય નથી, પણ જે લદ્યાર્થથી યાત્રા કાર્ય હાથ ધવામાં આવ્યું હોય છે તેના પ્રમાબુમાં લાભ બ અપ થાય છે અને જે માને લાભ યાત્રાથી પ્રાપ્ય છે તે નટન ગુમાવી દેવાય છે.
આ પ્રમાણે હકીકત હોવાથી આખી યાત્રા દરમ્યાન યાત્રાનું લયર્થ નિરતર ચિંતવવું, વિચારવું અને તદનુસાર યાત્રામાં પોતાનું વર્તન રાખવું; ધમાધમ કરવી નહિ; શારીરિક સગવડ ખાતર કોઇ પણ પ્રકારના અત્યાચાર સેવવા નહિ, અને ખાસ કરીને ચેતનજીને વારંવાર સંભારવા. વિચારવું કે શારીરિક સગવડની ખાતર તે ચેતનજી વિસરાઈ ગયા છે. માટે આ સર્વ પ્રવૃત્તિ અને શાંતિનું સાધ્ય શું છે તે બરાબર યાદ કરવું જોઈએ. પિતાને અનુકૂળ આવે તે પ્રમાણે ભક્તિ, જ્ઞાન અને યોગનાં કાર્યોમાં જોડાઈ જવું. ઉચ્ચ પ્રકારની ભક્તિથી પ્રભુ ગુણ સ્મરણ થાય છે અને તેમાં એક કાર વૃત્તિ થતાં ધીમે ધીમે એ ગુણ પિતામાં આવિર્ભાવ પામે છે. યથાસ્થિત વસ્તુ સ્વરૂપના ચિંતવનથી ચેતનછ ઓળખાય છે અને તેની વર્તમાન કમાંવરિત અવસ્થા અને ભાવી નિલેપ અવસ્થા ઉપર મનની સ્થિરતા થતા છેવટે તે સ્થિતિ પ્રાપ્ત કરવા મનમાં નિશ્ચય થાય છે, તદૃશ્ય સાધને એકઠાં કરવા કુરણ થાય છે અને એગ્ય ગુરૂના આશ્રય નીચે પિતાની યોગ્યતા પ્રમાણે ગમાર્ગમાં પ્રવેશ કરવાનું અને તે તેથી કર્મની ભારે નિર્જર જાય છે. ભક્તિ. સાન અને ચીનના અનેક પ્રસંગે યાત્રામાં વાર,
For Private And Personal Use Only