________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવકનું બીળું ગત
૫૫
અશ્વ અને કીમતી અલકાર જોઇને ભિલ્લુ લેકે આનંદ પામી મને ખેદ્ય ન પમાડે. ’ એમ ધારીને તેણે છત્રધારકનું ઉત્તરીય વજ્ર એઢયું, અને યાત્રાનીજ એકબુદ્ધિવાળા તે રાજા દિશાઓને જોતા જોતા તીર્થની દિશા સન્મુખ ચાલ્યે. ઘેડે દૂર જતાં તે રાજાના દેખતાં વાયુની જેવી શ્રેષ્ઠ ત્વરા ઉત્પન્ન થઈ છે. એવા એક આતુર મૃગ આવીને એક લતાસમૂહના મંડપમાં પૈ. તેની પાછળ ધનુધારી કેઇ બિલ્લ આવ્યે.. પેલુ મૃગ તે ભિલ્લની દષ્ટિપરથી અતીત થયેલ હાવાથી તેણે તે રાજાને પૂછ્યું' -“હે સ્વામી ! પાંદડાંના સમૂહથી ઢંકાયેલા આ વનમાં પગલાં દેખાતાં નથી, તેથી મારે ભેજનરૂપ મૃગ કયાં ગયે ? તે કૃપા કરીને કહે ” તે સાં ભળીને “સત્ય કહેવાથી મૃગને વધ થાય છે, અને અસત્ય કહેવાથી મૃષાભાષી થાઉં છું; તેથી બુદ્ધિવડે આ ભિલ્લને છેતરવા યુક્ત છે. ” એમ ધારી રાજા એલ્સે કે“ હે ભાઈ ! તું મારૂં ધૃત્તાંત પૂછે છે, તો હું કહુ છુ કે હુ માર્ગમાં ભૂલે પડવાથી અહીં આવ્યો છું. ” તે સાંભળીને શિકારી બેન્ચે કે—“ હું મૃ! ત્રાસ પામેલા મૃગ કયાં ગયા ? તે તુ કહે. રાજાએ કહ્યું “ હે મહાભાગ્યવાન! મારૂ નામ હંસ છે.” ત્યારે તે શિકારી ઉંચેથી એણ્યે કે—“ મને મૃગના માર્ગ દેખાડ. ” રાજાએ કહ્યુ “ હે મિત્ર ! મારૂ નિવાસસ્થાન રાજપુરીમાં છે. ” શિકારી ધથી બેલ્સે— “ અરે ! હું કાંઇક પૃષ્ઠ છુ, અને તુ' જવાબ કાંઇક આપે છે. ” રાજાએ કહ્યુ—“ હે મિત્ર! હું ક્ષત્રિય વશનો છું.'' ત્યારે તે ભિન્ન અત્યંત ઉંચેથી બેસ્થે! અરે ! શુ' તુ' અત્યંત બધિર છે ? ” !જાએ કહ્યું—“તુ અને જે માર્ગ બતાવે, તે માગે હું મારા પુરતરફ જાઉં, ” વ્યાધ ખેલ્યા—“ તમે જે અધિરપણાના વ્યાધિ છે, તેજ ચિરકાળ સુધી રહે.” એમ કહીને તે વ્યાધ મૃગથી નિરાશ થઈને જેમ આવ્યા હતા તેમ જ પાછા ગયા. અને પુણ્યસમૂડથી યુક્ત એવા પૃથ્વીપતિ (રાજા) ધીમે ધીમે આગળ ચાલ્યે, બુધ્ધિમાન એવા તે રાજાએ આગળ ચાલતાં એક મુનિને જોઇને તેમને નમીને પ્રથમની જેમ આગળ ચાલવા માંડયું. થોડેક દૂર જતાં જાણે યમરાજના દૃષ્ટિયા હાય એવા કેપવડે રકત વર્ણવાળા અને ભડકર ભ્રકુટીવાળા એ ભિલ્લે રાજા પાસે આવીને ખેલ્યા કે—આજે ઘણુંકળે અમારા શૂરવીર પલ્લીપતિ ચારી કરવાની બુદ્ધિથી બહાર નીકળ્યા, તેવામાં દૂરથી આ વનમાં એક પાખડી કુંડાને ન્હેંચે. તેને જેઈ અશુકન થયાં જાણી તેને વધ કરવામાટે આયુધસર્હુિત અમને જલદીથી મેોકલ્યા છે. માટે તમે તે પાખડીને કોઇપણ ઠેકાણે બ્લેયેા હાય તે કહે ” તે સાંભળી રાજાએ વિચાયું કે“હું કંઇક મિષ કાઢીને એન્રીશ કે માન ધારણ કરીશ, તો આ લેકે સીધે માર્ગે ચાલ્યા જશે, અને મુનિના કુંતાંતરૂપ ધશે, માટે હુમા અસત્ય વચને પણું સત્ય કરતાં અધિક પુણ્યકારી
""
4:
For Private And Personal Use Only