Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવકનું બીજું ત. “હે સુભટ! મેં તેમને નજરે જોયા નથી. વળી તેમને જોવા માટે તમારે અહીં વિલંબ કરે એ ગ્ય નથી. માટે આતુરતાવાળા તમે જ્યાં સંઘ ય ત્યાં જ તેમના રક્ષણ માટે જલદી જાઓ, કેમકે તેઓ પણ ત્યાંજ જશે. અને તમે જે ત્યાં પ્રથમ જશે, તે તમને અદ્દભુત શક્તિ તથા ધર્મ એ બન્ને પ્રાપ્ત થશે.” આ પ્રમાણે રાજાની વાણીથી ચમત્કાર પામેલા તે યોદ્ધાઓ સંઘસન્મુખ ગયા, અને ચારે લતામંડપમાંથી નીકળી તે રાજાને પ્રણામ કરીને છેલ્લા કે–“અમે આ લતામંડપમાં રહીને બેલતા હતા, તેથી તમે અમને જયાજ હતા, છતાં તમે રાજાના સુભટોને તે વાત કો નહીં. તેથી તમે અમારા પ્રાણદાતા પિતાતુલ્ય છે. ધર્મરૂપી ક્ષીરસાગરમાં ચંદ્ર ના સમાન અને પાપરૂપ અંધકારમાં સૂર્યના આતપસમાન તમારી બુદ્ધિની અમે સ્તુતિ કરીએ છીએ કે જેથી અમારું અને સંઘનું બનેનું રક્ષણ થયું. ” એમ કહીને તેઓ પાછા ગયા. પ્રાત:કાળે રાજા આગળ ચાલે. તેવામાં પાછળથી કેટલાક અતિ ત્વરાવાળા અસ્વારોએ આવીને તેને કહ્યું કે –“ અમારા સ્વામીથી દંડાયેલા અને ત્રાસ પામતા રાજપુરીના સ્વામી હ રાજાને તમે ક્યાં પણ જો છે જે હોય તે કહો કે જેથી તેને હણીને અમે વરસાગરને તરીકે ” તે સાંભળીને પિતાના જીવિતને માટે કે પાપકી અસત્ય વચન બે લે?” એમ વિચારીને હુંજ તે હંસ છું,” એમ તેને કહી શસ્ત્ર ધારણ કરી તેમની સામે ઉભું રહ્યું, અને ધર્મઉપરજ દઢ વિશ્વ અને ધારણ કરી પંચ પરમેષ્ઠ નમસરકારનું સ્મરણ કરવા લાગે તે વખતે તરતજ આકાશમાં દેવદુંદુભિને શબ્દ થયે, તેના પર પુષ્પવૃષ્ટિ થઈ અને “ હે સત્યવાદી! તું જય પામ, જય પામ, ” એ પ્રમાણે આનંદથી નિર્મળ વચન બે લેતા તે વનને અધિષ્ઠાતા સમકિત દષ્ટિ યક્ષ તે રાજા પાસે પ્રગટ થઈ ઉભે રસ્યા. તે બે કે –“તા! સત્યવાદિપણાથી પ્રસન્ન થઈને તારા શત્રુ મૂડને ત્રાસ પમાડનાર આ વનને અધિષ્ઠાયક યક્ષ નામને હું યક્ષ છું. તમારે જે દિવસે ઇચ્છિત તીર્થમાં યાત્રા કરવાની છે તે દિવસ આજનાજ છે, તેથી આપણે આજેજ જિનેશ્વરની વદના કરવા જોઈએ. તમે મારા વિમાનમાં બેસે.” આ પ્રમાણે તે યક્ષના કહેવાથી હંસરાજ હષથી તેના વિમાન પર આરૂઢ થયે, અને તતકાળ પિતાના દેને દિવ્ય અલંકારોથી અલંકૃત થયેલો તેણે જોયે. દિવ્ય ગાયન કરનાર (ગાયક) ના સમૂકે જેના યશ અને ગુગોનું ગાયન કર્યું છે, તથા જે યક્ષના પ્રાર્ધ આસન પર બેઠેલે છે. એ ને હું રાજા ક્ષણવારમાં ઈચ્છિત જિનેશ્વરના ચેય પાસે પહોંચ્યા. ત્યાં તે દિવ્ય વૃક્ષોના વડ, દિવ્ય ગધદ્રષ્ય મિશ્રિત જળવડે અને દિવ્ય ના ટકવડે જિનયાત્રા સમાપ્ત કરી. પછી તે જ વિમાનમાં બેસી તત્કાળ પિતાની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38