________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વત માં
સમાચાર.
ધોરણ ૫ મુ. વિ. રજો. છે. રણ પ મુ. વિ. ૩. પણ પ મુ. વિ. પ. બાઈ રતન-સ્ત્રી જૈન ધાર્મિક પરીક્ષાનું પરિણામ નીચે પ્રમાણે આવ્યું છે.
પાકની સંખ્ય. ઇનામ તથા સટીકેટ, અવિવાહિત કન્યાનું ધેર ૧ ૩. દર
સ્ત્રીઓનું ધોરણ ૧ લું.
,
ધેરણ ૩ જુ.
કન્યાઓ તથા સ્ત્રીઓને ઉત્તેજન મળે તે માટે મુકરર કરેલા ઇનામની રકમમાં વધારો કરવામાં આવ્યું છે.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી અપાતી મરહમ શેડ ફકીરચંદ પ્રેમ ચંદવાળી કેલરશીપ આ વર્ષ માટે મેરીકની પરીક્ષામાં સંસ્કૃતમાં એકથી વધારે નાક મેળવનાર સરદારગઢના રહેવાશી મી, વૃજલાલ છગનલાલ મહેતાને અને બીજી સુરતમાટેની ત્યાંના રહેવાશી મી. લલુભાઈ હીરાચંદ શાહને આપવામાં આવી છે.
ઘળરામાં જૈન જ્ઞાનપ્રવેશક સભાની જન્મતીથી ઉત્સવ.
અમને જણાવવામાં આવે છે કે ચત્ર છે. ૧ મે આ સભા તૃતીય વર્ષમાં પ્રવેશ કરતી હોવાથી તે દિવસ આ સભાના સર્વે સભાસદે એ બહુ આનંદથી પસાર કર્યો હતે. સર્વે મેમ્બરેએ સવારમાં સાથે પ્રભુભક્તિ કરી બપોરે પૂજા બહુ ઠાઠમાઠથી ભણાવી હતી. રાત્રે એક સભા બોલાવવામાં આવી હતી, જેમાં ગત વયનો રીપોર્ટ વાંચવામાં આવ્યું હતું, અને તેમાં સભાનું સંમેલન તથા સભા તરફથી થયેલા ધાર્મિક કાર્યોની વિગત દર્શાવવામાં આવી હતી, અને શા. સુખલાલ નરશીદાએ “રાન” ઉપર ભાષણ આપ્યું હતું, અને પ્રમુખે સભાની ઉન્નતિ તથા વનની વૃદ્ધિ માટે સુંદર શહેરમાં વિવેચન કર્યું હતું, અને એક સભાસદે કન્યા
For Private And Personal Use Only