________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
જૈનધર્મ પ્રકાશ.
પુરીમા આવ્યા. ત્યાં યક્ષે બાંધીને રજુ કરેલા પિતાને શત્રુને મુક્ત કરીને સિંહ મન પર બેઠેલા તે હંસરાજાએ રિજનોને આનંદ આપે. પછી શ્રીનિવડે ચતુર એવા તે યક્ષે છે તાના ચાર દેવકિકરને કહ્યું કે“પૃથ્વી પર અપ્રાપ્ય એવા સગાએ કરીને આ રાજાને તમારે હંમેશાં પ્રસન્ન કરે. અને આ પુણ્યશાળીના વિનો નાશ કરે.” આ પ્રમાણે કહીને હંસરાજાની રજા લઈ તે યક્ષ પિતાની કાંતિવડે દિશાઓને દીપાવતે પિતાને સ્થાને ગયા.
અહો ! સત્ય વચનનું કેવું માહભ્ય છે? કે જેથી આ ભવમાં પણ હું રાજા આનંદ પામે, અને પરભવમાં વણી સંપત્તિ પામ્યા તેથી હે ભવ્ય છેમૃષાવાદરૂપી વિષસંબંધી કલેશને નાશ કરવામાં અમૃતરસસમાન સત્યવાદને વિષે નિરંતર આસક્ત થાઓ.
।। इति मृपावाद विचारे हंसनृपकथा ।।
वर्तमान समाचार.
જૈન ધાર્મિક હરીફાઇની પરીક્ષાઓ. જૈન શ્વેતાંબર એજ્યુકેશન એન એનકરી સેક્રેટરી તરફથી અમને જાણ લેવામાં આવે છે કે તેમના તરફથી શેઠ અમચંદ તલકચંદ જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા તથા શા. કેશરીચંદ ઉત્તમચંદના પત્ની બાઈ રતન–સ્રી જૈન ધામિક હરીફાઇની પરીક્ષા જુદે જુદે સ્થળે તા. ૨૯-૧ર-૧૨ના રોજ લેવાયેલ, તેમાં પ્રથમની પરીક્ષામાં કુલ ઉમેદવારે ૮૪ હતા, તેમાંથી ૭૮ ઉમેદવારે પસાર થયા છે. અને બીજી પરીક્ષામાં કુલ સ્ત્રી ઉમેદવારો ૧૦૮ હતા, તેમાં ૯૨ પસાર થયા છે.
શેડ અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક અનામી પરીક્ષામાં નીચે પ્રમાણે પરિણામ આવ્યું છે.
પાસની સંખ્યા, ઇનામ મેળવનારની સંખ્યા ધોરણ ૧ લું. છેરણ ૨ જી. વિભાગ ૧લે. ધોરણ ૨ જુ. વિભાગ જે. ધોરણ ૩ જુ. ધોરણ ૪ થું. છે ર પ મુ. વિ. ૧લ.
૦
૦
do
For Private And Personal Use Only