________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
જૈનધર્મ પ્રકાશ,
વિક્રય નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હતી, ત્યારબાદ સભાના પ્રમુખ તથા હિત સ્વીએ ના ઉપકાર માની સ વિસર્જન કરવામાં આવી હતી.
ધીણોજમાં મુનિ આગમનથી થયેલા ઉત્સવા
અમને જણાવવામાં આવે છે કે જિમાં ૫. શ્રી ચતુરવિજયજી, પ શ્રી શાંતિવિજયજી વિગેરે દશ ડાણા વિહાર કરતા ફાગણ શુ છે પધાર્યાં હતા. હું ગામમાં શ્રાવકનાં ઘર ફક્ત ૫૦ હોવા છતાં મુનિરાજના આગમનથી બહુજ આનંદ થયા હતા, અને આગ્રહ કરીને મુનિરાજોને રોકવામાં આવ્ય હતા; પ્રથમ વ્યાખ્યાનમાં શ્રી શેત્રુંજય-માહાત્મ્ય વાંચતા હતા; વ્યાખ્યાનમાં શ્રાવકે તથા અન્ય દનીશ્મા મેટી સખ્યામાં આવતા હતા. વ્યાખ્યાન શૈલી બહુ ઉત્તમ હાવાથી અનેક જીવો બેોધ પામતા હત!. ચૈત્ર માસની ઓળી માં અઠ્ઠાઇ મહેત્સવ કરવામાં આવ્યો છે, વ્યાખ્યાનમાં શ્રીપાળને રાસ વંચાતા હતે, અને ચૈત્ર શુ૧૧ નાણ માંડી અનેક જીવાએ જુદી જુદી તપશ્ચર્યાને આરંભ કર્યા છે, અને ૫૦ નાસાએ ખાર ત્રત ઉચ્ચ છે. ચૈત્ર શુ. ૧૫ એક કચ્છી ભાઇએ દીક્ષા લીધી છે, અને તેમનુ ઝવેરવિજયજી નામ પડ વામાં આવ્યુ છે. આ પ્રમાણે ધીણેાજના સંઘના અતિ આગ્રહથી ચૈત્ર શુ. ૧૫ સુધી રહી, શ્રી સ`ઘને બહુ આનંદ ઉપજાવી, પેાતાના ઉપદેશથી અનેક જીવેને એધ આપી, ચૈત્ર વ. ૧ ૫. ચતુવિજયજી વિગેરે ત્યાંથી વિહાર કરી ભાંયણીજી તરફ ગયા છે. તેમના આગમનથી ત્યાં બહુ આનંદ વતાયે હતે.
મહુમ પ. શ્રી ગભિરવિજય૮ના નિમિત્તે દેરીનુ ખાત મુહુત
અત્રે ભાવનગરના સંઘ ઉપર મર્હુમ પં. શ્રી ગંભિરવિજયજીએ જે મહાન ઉપ કારો કરેલા છે, તેનુ ઋણુ કાઇપણ કાર્યોથી ભાવનગરના સધ તરફથી વાળી શકાય તેવું છેજ નહિ. પન્યાસજી ગભીરવિજયજી કાળ ધર્મ પામ્યા તેજ સમયે તેમના નામ સ્મરણાર્થે એક દેરી કરી તેમની પાદુકા સ્થાપવાના નિણૅય અત્રેન સંઘ તરફથી કરવામાં આવેલ હતે. તદનુસાર પન્યાસને દહન કર્યા તેજ સ્થળે દાદાવાડીમાં ઘેરી કરવાનું નિષ્કૃત થવાથી અત્રેના સંઘ તરફથી બહુ ડામાડથી ચૈત્ર વ. ૩ તે દેરીનુ ખાંત મુહુર્ત કરવામાં આવ્યુ છે, અને દેશનું કાર્ય આગળ ચાલે છે.
For Private And Personal Use Only