________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધમ પ્રકાર. ભાવાર્થ-જેમ ધંતુર પીને ગાડ થયેલા આદની સર્વત્ર સેનું જ દેખે છે, તેમ અવિવેકીને પણ દેહાદિક બાહ્ય પદાર્થોમાં આત્મત્રિમ પેદા થાય છે. જેમ ઘતૂરો પીવાથી સર્વત્ર દેખાતું તેનું સાચું નથી તેમ અવિવેકથી દેહાદિ પદાર્થોમાં માની લીધેલું પિતાપ પણ મિથ્યા છે. જેમ ચડેલ છાક ઉપશાન્ત થયે તે સામી વસ્તુ જેવી હોય તેવી દેખાય છે તેમ સક્રિઘાગે સુવિવેક જાગવાથી દેહાદિક બાહ્યભામાં પ્રથમ થયેલા બમ ભાંગી કેવલ સાક્ષીપ જ રાખવું સૂજે છે. એ સર્વ સક્રિકનોજ પ્રભાવ છે. ૫
વિર–જેમ કોઈ એક ધંતુર પીઈને ગાંડા-ઉન્મત્ત બને છે, માટીની ઇટે પ્રમુખને એનું દેખે છે તેમ તત્ત્વજ્ઞાનવિકલ અવિવેકી જને પણ શરીરાદિક જડ વસ્તુઓને આત્મારૂપજ દેખે છે. મતલબ કે અવિવેકના જોરથી તેઓ જડ ચેતનની એકતાજ માને છે. જડ ચેતનના સ્વાભાવિક ભેદ ભાવને તે પામર પ્રાણીઓ સમજી કે લેખી શકતા નથી. કેવળ ભ્રમમાં ભૂલી દેહાદિક જડ વસ્તુઓને આપા પિતાની જ લેખી તેમાં તમયપણે લીન થઈ રહે છે. આ અનાદિ ભૂલ-બ્રાનિત અવિવેકનાજ જોરથી થાય છે માટે એ અવિવેકને અવાર ત્યજ જોઈએ. તેજ વાત આગળ અધિક સ્પષ્ટ કરતાં શાસ્ત્રકાર કહે છે.
ફરજ પમાન માવાન , વિશ્વ વત્તાવાઃ | ___ परमं भावमन्विच्छन् , नाविवेके निमज्नति ॥६॥ ભાવાર્થ-બાભાવને ઈચ્છત સતે જીવ વિવેકથકી યુકે છે. અને ઉરચ-આંતરભાવની અભિલવાથકી જીવને વિવેકથી ચકવાનું બનતું નથી. પિ લિક સુખની વાંછાથી જીવ સદ્વિવેકને ચુકી અવિવેકને આદરે છે. જેમ ડુંગ ઉપર ચડતાં આ ડું અવળું જોનાર સતચુકથી નીચે પડે છે, તેમાં સ્વાર્થ એ બની પરમાર્થ પંથે ચુકવાથી પ્રાણી અગતિ પામે છે. માટે મેક્ષાથી ?
એ તુરછ ઇચ્છાઓને શમાવી દઈને સદ્વિવેકપૂર્વક સદા પરમાર્થ દષ્ટિજ રાખી રહેવું યુકત છે. પરમ પદના અભિલાષી પુરે પુરૂષાર્થગે પરમ પદ સાધી શકે છે.
વિવ-અનિત્ય, અશુચિ અને અનાદિ-પર પિગલિક દેહાદિક તુ વસ્તુઓની વાંછા- અભિલાષા કરનાર જે કોઈ પ્રાણ તે તુચ્છ વસ્તુમાં સારું પા, નિત્યપણું, પવિત્ર અને પિતાનાપણું માની (કલ્પી લહી) તેને પ્રા કરવા, જળવી રાખવા અને પિષણ કરવા ઝંખના કર્યા કરે છે તે વિવેક ગિરિ શિખર ઉપરથી નીચે અવી પડે છે એટલે તે તત્ત્વજ્ઞાનના ઉંચા પ્રદેશ ઉપર રમ
For Private And Personal Use Only