Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેકાષ્ટકમ્ કરવા અધિકાર પામી શકતા નથી અને અનન્દ્ર રમણપણાથી તે જવ અજ્ઞઅવિવેકીના ઉપનામને પામે છે, અને તે ચે જ છેત્યારે જે પુત વિપરીત ચેષ્ટને ત્યજી આમાના સહજ શુદ્ધ નાધિક ભાવને પ્રગટ કરવા દિન રાત અન્વેપશુ-પર્યેષણ કરે છે તે સ્વાભ ઉન્નતિ અનિશ યન કરનારા ઉદાત્તાશયવાળા જેને અજ્ઞાન -અસંયમરૂપ અવિવેકમાં નિમગ્ન થતા નથી. તેઓ તે આત્મ તત્ત્વ રમણના અતિ ઉચ્ચ પ્રદેશમાં નિવાસ કરી સહજ શુદ્ધ-નિરૂપાધિક આત્મિક સુખને અનુભવ કરે છે. હવે જે મહા યે શ્રી જિન વચનાનુસારે સ્વાશ્રયી-પુરૂષાર્થને આદરી ષટકસંગતિ કરે છે તે મહાનુભાવ અવકજન્ય પીડા હેતી નથી. પરંતુ ગમે તેવા સમવિષમ સંગોમાં પણ વિવેકવડે સ્વસમાધી સાચવી રાખી આત્માનું અખંડ હિત સાચવી શકે છે એમ શાસ્ત્રકાર કહે છે. आत्मन्येवात्मनः कुर्यात् , यः पदकारकसंगतिम् ।। વાવસ્થા, કાં નગનત ||૭ના ભાવાર્થ-જે અર્વ બાહ્ય ભાવને છેડીને અંતર આત્મપણુથી સહજ સ્વભાવને જ સેવે છે, સદા આનંદમાં જે મસ્ત રહે છે. તેવા મહા પુરૂષને અવિવેકજન્ય જડ ભાવમાં મને કયાંથી હોય ? જે સ્વભાવમાં મગ્ન રહે છે તેને કદાપિ અવિવેક પરભવ કરી શકતા નથી. અવિવેકજ સર્વ દુઃખનું મૂળ છે. વિવેક–સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રના પ્રભાવવડે પિતાનાજ આભામાં રહેલી અનંત જ્ઞાનાદિક યુદ્ધિ-સિદ્ધિ જાણી, નિધોરી, પ્રમાદરહિત બની, સ્વસત્તાગત અનંત ગુણસમૃદ્ધિને પ્રગટ કરવા પરમ ગુરુના વચનાનુસારે જે મુમુક્ષુ જેને પ્રબળ પુરુષાર્થનું અનિશ સેવન કર્યા કરે છે તેમને પદિગલિક વસ્તુઓમાં સક્તિ હતી જ નથી અને એવી આસક્તિના અભાવે તેમને અવિવેકરૂપ વિષમ વની પીડા પણ સંભવતી નથી. અનાદિ પ્રમાદપંકમાં પડેલા પિતાના આત્માને ઉદ્ધવ જે ભવ્યાત્મા ગીત.ઈ–ભવભીરૂ સદગુરૂ પ્રમુખનું ઉત્તમ પ્રા.લંબન ગ્રહી, પિતાની ખુવારી કરનારા વિષય કપાય વિકથાદિક પ્રમાદને શત્રુરૂપ જાર–નિધોરી, તેમને વિનાશ કરી, અનંત સુખ સમૃદ્ધિમય સ્વસત્તા સ્થાપવા પ્રબળ પુરૂષાર્થ સેવે તેમને અવિવેકનાં કારણોના અભાવે ભવભ્રમદિક દુઃખ-તાપ થતો નથી. જેમને વર-તાવને વ્યાધિ થયેલ હોય અને જે તે જળ-મજજન (જ્ઞાન) કરે છે તેથી તેને વરને પ્રકોપ થાય છે એટલે સખ્ત તાવ આવે છે તેમ જેમને મિથ્યાત્વ, કષાય, અવિરતિ પ્રમુખ દુખ વ્યાધિ વળગેલેજ છે તેઓને દેહુ, ગૃહદિક જડ વસ્તુના અતિ પરિચયથી પૂર્વોક્ત વ્યાધિને વિકાર વધતા જાય છે, જેના પરિણામે તેમને અનંત ભવભ્રમણ કરવું પડે છે. એટલે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38