________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનષમ પ્રકાશ
ભાવમાં રમણ કરે અથવા તેને માટે કંઈક સાધન એકઠાં કરે. અનેક પ્રકૃતિના છવામાંટે તેવા અનેક માર્ગ છે. જે પ્રાણીને જે મ વ ઉપકાર થાય તે માર્ગ તે આદર ઉચિત ગણાય. પ્રત્યેક વ્યક્તિને કયા સાવન લાભ થશે તે તેણે પિત અનેક ભાગમાંથી શેધી કાઢવું જોઇએ, કારણકે તેને આધાર આ જીવ કેટલી હદ સુધી ઉક્તિમાં વધારે છે તેના પર અને મનનું બંધારણું, વલણ અને પિતાની અભિલાષાએ અને આદર્શ કેવાં છે તેના પર રહે છે. વિવિધ ઉકાન્તિની અપેક્ષાએ વિવિધ માર્ગ છે અને એક જીવને ઉપકાર કરનાર સાધન યા માગો અન્ય જીવને ઉપકાર કરનાર ન થાય અથવા કેટલીક વખતે તેને ઉલટા માર્ગ પર પણ લઈ જાય એ બનવા જોગ છે. આ સર્વ હકીક્ત પર ધ્યાન રાખી જેઓ પિતાને અમે પગ મૂકી પિતાને માટે વિચાર કરી શકે તેવી સ્થિતિમાં આવી શક્યા હોય તેમણે તો તેને પોતાને માટે વિચાર કરી લે અને પિતા ને જે સાધન લાભ કરનાર જ ય તે આદરવું. અન્ય માધ્યમ પ્રવાહવાળા અને સંસારની પ્રવૃત્તિમાં રહેલા અને માટે એવાં અનેક સાધન પૈકી તીર્થયાત્રા કેટલે લાભ કરે છે તે આપણે આ પ્રસંગે વિચારીએ.
આ જીવ સંસારની પ્રવૃત્તિમાં એટલે બધે મુંઝાઈ ગયે છે કે ઉપર જણાવ્યું તેમ તેને આ સર્વ પ્રવૃત્તિના હતુ કે સાથે વિચારવાનો પણ અવકાશ મળતા નથી. એ તો પોતાની ગણતરી પ્રમાણે જેમાં લાભ થાય તેવા કાર્યમાં પ્રવૃત્તિને જોડી દે છે. તેને એક દિવસ વ્યવહાર કર્યા છું હિચ તે સવારની સાંજ કેમ પાડવી તેની સુકેલી લાગે છે અને એવી રીત અતિ પ્રવૃત્તિમાં જીવન પૂરું કરે છે. બીજા કેટલાક માણસો એવા હોય છે કે જેઓ આખા દિવસમાં કાંઈ પણ વસ્તુતઃ વ્યવહાર કાર્ય પણ કરતા નથી અને સ્વને ઓળખતા પણ નથી. પ્રમાદી કે સુસ્તની પડે ધીમે ધીમે ચાલે છે, પણ વાપીવા તથા કપડા ઘરેણાના વિચારમાં પોતાને અમૂલ્ય વાત પસાર કરી દે છે. આ ઉપરાંત એક બીજે વગ છે કે જે સંસારની પ્રવૃત્તિ કર્યા કરે છે અને અવકાશ મળતાં સામાયક, દેવપૂજન, પ્રતિકમદિ કાર્ય નિતર કરે છે, પર્વ તિથિએ પાષાદિ કરે છે અને જેમ ગ ય અથવા જે સવાર સાંજ પિતાના બચ્ચાની સંભાળ લે છે તે પ્રમાણે ચેતનજી માટે વચ્ચે વચ્ચે બની શકે ત્યારે સાધન ધર્મ પિતાના મને બળ અને વિકસ્વરતાના પ્રેમ માં એ છે વધતે દરજજો મેળવે છે, એકઠા કરે છે અને વિશેષ પ્રગતિ કરવા માટે ભાવના રાખે છે. એક ચે છે વર્ગ એવો છે કે જે સંસાર પ્રવૃત્તિ લાભગ તદન કરતા નથી અને નિરંતર પ્રશસ્ત પ્રવૃત્તિમાં, શુદ્ર ઉપદેશ કરવામાં અને શક્તિ વર્તન અને ક્રિયાદિ કરવામાં વખત પસાર કરે છે અને રાધન મને જેમ બને તેમ વિશેષપણે મેળવવા દૂઢ ભાવના
For Private And Personal Use Only