Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થ યાત્રા. રાખે છે. આ ચારે પ્રકારના મનુએ કન્તિની જૂ જૂ અવસ્થા પર રહેલ છે, તે પ્રત્યેક તીર્થય ત્ર: કેટલે લભ કરી શકે તે આપણે વિચારીએ. આ સિવાય બીજા અનેક પ્રકારના મનુબેન વિભાગ અને પિટા વિભાગ કાપી શકાય પણ સામાન્ય રીતે આ એક અથવા બીજી વિભાગમાં જનસમાજને માટે ભાગ આવી જશે એમ સામાન્યતઃ કહી શકાય. ત એટલે પવિત્ર જગા જ્યાં મહામ પુર પિતાનાં સાધન ધર્મો સાધી ઉચ્ચપદ પ્રાપ્ત કરી ગયા હોય તે. આવાં સ્થાનને અતિ પવિત્ર ગણું શકવાનાં ઘણું કારણે છે. એક સાધન માર્ગમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારે વસ્તુ ખાસ આવશ્યકીય છે, તે પછી ક્ષેત્ર એ પરમ ઉપકારી અને જરૂરની ચાર વસ્તુ પૈકી એક છે અને તેથી ક્ષેત્રની પવિત્રતા અલંબન તરીકે અતિ ઉપયોગી જણાય છે. બીજું કદ પ્રાપ્ત કરનાર મહાત્માઓનાં વિશુદ્ધ મનોવણીના અને દારિક દેહતા પરમ હુઆ એ જળની સપાસ ફેલાઈ તે જગાના વ તાવરણને અતિ વિશુદ્ધ બનાવે છે અને વિશુદ્ધ વાતાવરની મન પર અસર એટલી બધી થાય છે કે અત્યારે પણ કુરૂક્ષેત્રમાં ભારે પુત્ર પિતા પણ લડી પડે છે. અને પવિત્ર શાંત તીય સ્થા પર જતાં અતિ કપાય. મનુષ્યના મન પર પણ શત ભાવનાનાં ચિન્હ સુપષ્ટ દેખાય છે. સ્થાનને વળ્યાસમાં પણ એટલા જ ઉપગ બતાવ્યું છે. જેના આડ અંગે પછી ત્રીજ આસન અંગપર વિવેચન કરતાં ગાય આસનને સ્થિર રાખવાની સૂચના કરે છે અને પછી તે પ્રસંગે કઈ જગે પર આસન કરવું તે સંબંધમાં જે કહે છે તે અને પ્રસ્તુત હોવાથી વિચારીએ. , જ્ઞાનાર્ણવમાં કહ્યું છે કે “જે સિદ્ધશે તેમાં મોટા મોટા પ્રસિદ્ધ પુરૂ સિદ્ધ થયા હોય અથવા જે તીર્થંકરની કાક ભૂમિ હેય અને પવિત્ર હોય ત્યાં ધ્યાનની સિદ્ધિ થાય છે. સમુદ્રના કિનારા પર. વનમાં, પર્વતના શિખરાપર, નદીના કિનારા પર, કમળ વનમાં, કોટમાં, શાલિના સમૂહમાં, નદીના સંગમપર, દ્વીપ (બેટ) માં, સુંદર વૃજના કેટરોમાં, પુરાણ વનમાં. રમશાનમાં, પર્વતની ગુફાઓમાં, જીવરહિત સ્થાનમાં, સિદ્ધકુટપર, કૃત્રિમ અકૃત્રિમ (શાશ્વતઅશાશ્વત) ચેલમાં અને મનને પ્રીતિ આપનાર, શંકા-કોલાહળથી રહિત સર્વજતુમાં સુખ આપનાર, રમ્ય, ઉપદ્રવથી રહિત થાનમાં ધ્યાનનું અવલંબાન કરે, અથવા શુન્ય ઘરમાં, શુગામમાં, ભેંયરામાં, કદલીગૃહમાં, ઉપવા નની વેદીના અંતમાં કે એવી કોઈ શત ઉપદ્રવ કેળાહળરહિત જગો પર ધ્યાન સિદ્ધિ કરે ” સપમાં છેવત્ર કહ્યું છે કે “જ્યાં વસવાથી રાગ વિગેરે દેશો | જીગ્ન કરઢ ૨૪ . For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38