Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમાનું શુદ્ધ (નિરૂ પાધિક ) રવાભાવિક વરૂપ પ્રગટ કરેલું છે. એમ સતશાએ પુરવાર કરે છે. એ રીતે ગમે તે મહાશયે ભેદજ્ઞાનરૂપ વિવેકવડે ઉત્તમ સાધન કયુંછ અનાદિ સંસ્પિષ્ટ કર્મમળને નિયુક્ત કરી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી શકે છે. આ પ્રમાણે ક્ષીર નીરની પરે આત્મા સાથે અનાદિકાળથી એકમેક થઈ રહેલા કમળને જૂદ કરી જે આત્મ-વરૂપને અનુભવ કરી શકે તે મુનિમહાશય વિવેકવંત લેખવા. ચેય છે. શાસ્ત્ર જાણ્યું, ભવસ્થિતિ જાણી અને કર્મનું સ્વરૂપ-રઈસ્ય પ્રાપ્ત કર્યું (મળ્યું ) તેનું લખે ગણુાય છે અને તેથીજ વસ્તુ-ટવરૂપને યથાર્થ જાણવા-મુણુવાથી તેનું મુનિ એવું સાર્થક નામ કહેવામાં આવે છે. તેમજ હંસ જેમ સ્વચંચુના બળથી ક્ષીરનીરને ભિન્ન કરી નાંખી તેમાંથી સારભૂત ક્ષીર પાત્રને ગ્રહણ કરી લે છે તેમ તેવા મુનિજનો પણ સ્વ વિવેકશક્તિથી કમળને દૂર કરી વવરૂપ માત્રમાં રમણ કરે છે તેથી તે હંસની પરે હંસ લેખાય છે એટલે મુનિસ ગણાય છે. હરસની ચંચુ (ચાંચ) માં એવી સ્વાભાવિક ખટાશ હૈય છે, કે જેથી તે દૂધને પાણીથી જુદુ કરી સુખે ગ્રહી શકે છે. એ જ રીતે મુનિએમાં પણ એવી અદભૂત વિવેકકળા વર્તે છે જેથી તેઓ જીવ સાથે લાગેલ. અનાદિ કર્મમળને દૂર કરી ફાટિક રત્ન સશ પિતાના શુદ્ધ વરૂપને ગ્રહ-અનુભવી શકે છે. ઉપર જણાવેલી વિવેકકળા પ્રકટવી અતિ દુર્લભ છે એમ શાસકાર જણાવે છે. दहात्माद्यविवेको ऽयं. संचदा मुलभा भवे ॥ મા તક- વિવતિ સુન્દ્રમાં રા ભાવાર્થ—હજ આત્મા છે અથવા આત્મ દેહથી જુદો નથી એવો અવિવેક તો જન્મ જન્મમાં અવિદ્યાના વશથી સુલભ જ છે. પણ આ દેહુ આભાથી ખાસ જુદે જ છે, કેમકે દેહ તે વિનાશી છે અને આત્મા અવિનાશી છે, દેહ તે જડ છે અને આત્મા સચેતન–ચતયુક્ત છે, એ વિવેક કોટિગમે ભામાં ભાગ્યયોગેજ થઈ શકે છે. વિદ્યાનો નાશ થયે તે સદ્વિવેક જગી શકે છે. ૨ વિવેદ–દેહ તે જડ-શરીર અને આત્મા તે ચૈતન્યમય જીવ આદિ શબ્દથી મન, વચન અને કાયાદિક વિષે અવિવેક-અપૃથકકરણે આ સંસારચકમાં ભ્રમણ કરતાં સદાય સુલભ છે. અજ્ઞાનવશ પ્રાણી જડ ચેતનનું પૃથક્કરણ કરી શક્તા નથી અને તેથી જડ એવા દેવુ, ગેહ પ્રમુખ પદાર્થોને જ ખરા પિતાનાં સમજે છે અને એ જડ વસ્તુને મેળવવા, રક્ષવા અને વૃદ્ધિ પમાડવાજ બધું મથન કર્યા કરે છે એનું નામજ અવિક છે કે જેથી જીવ ભક્તિવશ ખાટી, પાઈ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38